AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાના વધતા ભાવ વચ્ચે અહીં રુ 100થી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા GOLD ETF

થોડા જ સમયમાં સોનું 1.10 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. ત્યારે આ સમયે સોનામાં રોકાણ કરવું ખુબ જ મુશ્કેલ છે. પણ જો અમે તમને કહીએ કે અહીં 100 રુપિયાથી પણ ઓછી કિંમતમાં સોનું મળી રહ્યું છે તો તમને નવાઈ લાગશે.

| Updated on: Apr 19, 2025 | 3:05 PM
Share
સોનાનો ભાવ હાલ 95,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો સ્તર પાર કરીને 97,000 રૂપિયાના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 19,000થી પણ વધારે રુપિયાનો વધારો થયો છે. 31 ડિસેમ્બરે સોનું 76,162 રૂપિયા હતું, જે હવે 97,000 પર પહોંચી ગયું છે.

1 / 8
નિષ્ણાતોના મતે થોડા જ સમયમાં સોનું 1.10 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. ત્યારે આ સમયે સોનામાં રોકાણ કરવું ખુબ જ મુશ્કેલ છે. પણ જો અમે તમને કહીએ કે અહીં 100 રુપિયાથી પણ ઓછી કિંમતમાં સોનું મળી રહ્યું છે તો તમને નવાઈ લાગશે. પણ હા તમે માત્ર 100થી પણ ઓછા પૈસા રોકી સોનામાં રોકાણ કરી શકો છો.

2 / 8
ત્યારે જો તમે આ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે છે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ એટલે કે ગોલ્ડ ETFમાં રોકાણ કરવું. ETF એટલે "એક્સચેન્જ ટ્રેડેડ ફંડ". આ એક રોકાણ ભંડોળ છે જે સ્ટોક એક્સચેન્જ પર શેરની જેમ ટ્રેડ થાય છે. તે એક જ રોકાણમાં બહુવિધ સ્ટોક્સ અથવા બોન્ડ્સનો પોર્ટફોલિયો છે, જે રોકાણકારોને વૈવિધ્યકરણ પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે.

3 / 8
સોનામાં રોકાણ કરવાનો આ એક સારો વિકલ્પ બની શકે છે. તેણે છેલ્લા 1 વર્ષમાં 28% સુધીનું વળતર આપ્યું છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ સોનાના વધતા અને ઘટતા ભાવ પર આધારિત હોય છે. એક ગોલ્ડ ETF યુનિટ એટલે 1 ગ્રામ સોનું બરાબર છે. તે પણ સંપૂર્ણપણે શુદ્ધ. ગોલ્ડ ETF ને BSE અને NSE પર શેરની જેમ ખરીદી અને વેચી શકાય છે. જોકે, આમાં તમને સોનું મળતું નથી. જ્યારે પણ તમે તેને ઉપાડવા માંગતા હો, ત્યારે તમને સોનાના વર્તમાન ભાવ જેટલા પૈસા મળશે.

4 / 8
તમને જણાવી દઈએ કે અલગ અલગ કંપનીના ઘણા ETF છે. જેમાં સૌથી પોપ્યુલર Mirae Asset Gold ETF તમને 93 રુપિયામાં મળી રહ્યો છે. જેણે એક વર્ષમાં 28% રિટર્ન આપ્યું છે.

5 / 8
સોનાના વધતા ભાવ વચ્ચે અહીં રુ 100થી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા GOLD ETF

6 / 8
નિપ્પોન ગોલ્ડ ETFના ભાવ 79.52 રુપિયા છે જેણે એક વર્ષમાં 27% રિટર્ન આપ્યું છે.

7 / 8
આ સિવાય પણ Gold ETF ઘણા બધા છે તમે કોઈ નિષ્ણાંતની સલાહ મુજબ તમને ગમતા કોઈ પણ ETFમાં રોકાણ કરી શકો છો. પણ ધ્યાન રાખો કોઈ પણ શેર કે ETF રોકાણ કરતા પહેલા તમારા નિષ્ણાંતની સલાહ જરુર લેવી

8 / 8

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">