Jio, Airtel, Vi કે BSNL કઈ કંપનીનું નેટવર્ક તમારા વિસ્તારમાં ચાલે છે સુપરફાસ્ટ? જાણો સરળ રીત

Network Speed: તમે તમારા વિસ્તારમાં નેટવર્ક સ્પીડ સરળતાથી શોધી શકો છો. આ સાથે, તમે એ પણ શોધી શકો છો કે વિસ્તારમાં કયું નેટવર્ક ઉપલબ્ધ છે.

| Updated on: Aug 23, 2024 | 12:45 PM
આજકાલ દેશમાં લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે. વળી, આજે ઈન્ટરનેટ લગભગ દરેકને ઘેરી લીધું છે. હવે લોકો માટે ઈન્ટરનેટ વગર કામ કરવું ખૂબ મુશ્કેલ છે. દેશમાં Airtel, Jio, Vi અને BSNL જેવી ઘણી ટેલિકોમ કંપનીઓ હાજર છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા વિસ્તારમાં કઈ ટેલિકોમ કંપનીનું નેટવર્ક સૌથી ઝડપી આવી રહ્યું છે? જો નહીં તો હવે તમે આ સરળતાથી જાણી શકશો . તમારા વિસ્તારમાં આવતા નેટવર્કને ચેક કરવાની 2 રીત છે જે બન્ને કેવી રીતે કામ કરે છે ચાલો જાણીએ.

1 / 7
પહેલી રીતે વેબસાઈટથી ચેક કરવાની છે. ત્યારે જે તે કંપનીનું નેટવર્ક કવરેજ તમને nperf વેબસાઈટ પરથી ઓનલાઈન મળી શકે છે. આ એક વૈશ્વિક વેબસાઇટ છે, જે સામાન્ય રીતે તમામ દેશોનું મોબાઇલ નેટવર્ક કવરેજ ધરાવે છે. એટલે કે માત્ર BSNL જ નહીં, પરંતુ કોઈપણ મોબાઈલ નેટવર્ક પર સ્વિચ કરતા પહેલા તમારે nperf વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ અને મોબાઈલ નેટવર્ક વિશે માહિતી મેળવવી જોઈએ. તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ઉપરાંત, તમારે આ માટે કોઈ ફી અથવા ચાર્જ ચૂકવવાની જરૂર નથી.

2 / 7
કેવી રીતે ચેક કરવું ? : સૌ પ્રથમ nperf વેબસાઇટ પર જાઓ. આ પછી તમને એક ડેશબોર્ડ દેખાશે, જ્યાંથી તમારે મેપ વિકલ્પની મુલાકાત લેવી પડશે. આ પછી તમારે દેશ અને મોબાઇલ નેટવર્ક વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી તમારે તમારું લોકેશન કે શહેર સર્ચ કરવું પડશે. આ રીતે તમે તમારા વિસ્તારમાં હાજર Jio, BSNL સહિત કોઈપણ નેટવર્કને સર્ચ કરી શકશો.

3 / 7
Application પણ નેટવર્કની સ્પીડ બતાવશે : ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી એપ્સ ઉપલબ્ધ છે જેની મદદથી તમે તમારા વિસ્તારમાં કેટલુ ફાસ્ટ નેટવર્ક આવે છે તે જાણી શકો છો. જો તમે BSNL, Jio, Airtel અથવા Vodafone Idea જેવા તમારા વિસ્તારમાં નેટવર્ક સ્પીડ જાણવા માગો છો, તો તમે Google Play Store પરથી Opensignal એપ ડાઉનલોડ કરી શકો છો. આનાથી તમને ખબર પડશે કે તમારા વિસ્તારમાં કોનું નેટવર્ક ઝડપી છે. SIM કાર્ડ નેટવર્ક યોગ્ય રીતે કામ કરે છે.

4 / 7
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ એપને સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ અને સેટઅપ કરવાની રહેશે. આ એપ સેટ કર્યા પછી તમે તેને ઓપન કરશો ત્યારે તમને ચાર વિકલ્પો મળશે.

5 / 7
આ એપ શું કરે છે? : આ એપ અનેક સુવિધાઓથી સજ્જ છે. આ એપની મદદથી તમે નેટવર્ક સ્પીડ ચેક કરી શકો છો. આ ઉપરાંત આ એપનો ઉપયોગ એ જાણવા માટે પણ થાય છે કે કયા વિસ્તારમાં કયા નેટવર્ક સક્રિય છે. આ એપની મદદથી તમે જાણી શકશો કે તમારા વિસ્તારમાં કયું સિમ નેટવર્ક ઉપલબ્ધ છે. આ એપ તમને જણાવશે કે કયા મોબાઈલ ટાવરમાંથી સિગ્નલ આવી રહ્યા છે.

6 / 7
નેટવર્ક સ્પીડ જાણાવશે : ઉપર જણાવેલ વિકલ્પો સાથે, તમે તમારી નજીકના ઉપલબ્ધ નેટવર્ક્સ પણ શોધી શકો છો. એટલું જ નહીં, નેટવર્કની ઉપલબ્ધતા અને સ્પીડની સાથે આ એપ તમને તમારા વિસ્તારનો નકશો પણ બતાવશે. જ્યારે નેટવર્કની ઉપલબ્ધતા હશે, ત્યારે આ એપ તમને લીલો ડોટ બતાવશે. આવી સ્થિતિમાં, જો તમે પણ નવું સિમ ખરીદવા જઈ રહ્યા છો, તો પહેલા તમારા વિસ્તારમાં નેટવર્કની ઉપલબ્ધતા અને સ્પીડ જાણો.

7 / 7
Follow Us:
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા

આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ

જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં

ભાવનગરના રસ્તાઓ બિસ્માર બનતા પારાવાર હાલાકી ભોગવતા ભાવેણાવાસીઓ- Video

ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને કરાયા સસ્પેન્ડ

જુનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા મચી ગઈ ધક્કામુક્કી- Video

પોરબંદર નગરપાલિકાના એક નિર્ણયથી ભાવિકો થયા લાલઘુમ- Video

ઉધના ત્રણ રસ્તા પર ST બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત

વડોદરા પૂર મામલે રાજ્ય સરકારની મોટી જાહેરાત

16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video

g clip-path="url(#clip0_868_265)">