AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga 2025 Predictions : ભારત માટે 2025 કેવું રહેશે ? જાણો બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી

બાબા વેંગા એક પ્રખ્યાત બલ્ગેરિયન રહસ્યવાદી અને પ્રબોધક હતા, જેઓ "બાલ્કન્સના નજુમી" તરીકે જાણીતા હતા. એવું કહેવામાં આવે છે કે બાબાએ ભારત માટે 2025 માટે પણ કેટલીક માહિતી આપી હતી.

| Updated on: Jan 07, 2025 | 7:03 PM
Share
બાબા વેંગાનું અસલી નામ વાંગેલિયા પાંડેવા ગુસ્ટેરેવા હતું. બાબા વેંગાએ તેમના જીવનકાળ દરમિયાન ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી કેટલીક તેમના મૃત્યુ પછી પણ સાચી માનવામાં આવે છે.

1 / 7
2025 માટે ભારતના સંદર્ભમાં બાબા વેંગાની આગાહીની વાત કરવામાં આવે તો ફક્ત ભારતજ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે બાબાએ કેટલીક વાતો કહી હતી. જેમાં કુદરતી આફતો, વૈજ્ઞાનિક પ્રગતિ, સામાજિક અને આર્થિક ફેરફારો, માનવતા માટે નવો પડકાર વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.

2 / 7
કુદરતી આફતો: બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વારંવાર આબોહવા પરિવર્તન અને કુદરતી આફતોનો ઉલ્લેખ કરે છે. 2025 માં ભારતના સંદર્ભમાં, આ વધતા તાપમાન, પૂર અને ચક્રવાત જેવી સમસ્યાઓ સૂચવી શકે છે.

3 / 7
વૈજ્ઞાનિક પ્રગતિ: બાબા વેંગાએ માનવતાની વૈજ્ઞાનિક અને તકનીકી પ્રગતિની આગાહી કરી હતી. ભારત જેવા ઝડપથી વિકસતા અર્થતંત્રમાં નવી ટેક્નોલોજી, અવકાશ સંશોધન અને કૃત્રિમ બુદ્ધિમત્તામાં પ્રગતિનો અવકાશ છે.

4 / 7
સામાજિક અને આર્થિક ફેરફારો: ભારતમાં સામાજિક અને આર્થિક સુધારાની ગતિ ઝડપી બની શકે છે. બાબા વેંગાની આગાહીઓ નવા રાજકીય ફેરફારો અને વૈશ્વિક સંતુલનમાં પરિવર્તન તરફ નિર્દેશ કરે છે.

5 / 7
માનવતા માટે નવો પડકાર: તેમણે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં મહામારી કે જૈવિક ખતરો માનવતા માટે પડકાર બની શકે છે. આ સંભવિત આરોગ્ય સંકટ તરફ નિર્દેશ કરી શકે છે.

6 / 7
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ઘણીવાર અસ્પષ્ટ અને સાંકેતિક હોય છે, જેનું વિવિધ સંદર્ભોમાં અર્થઘટન કરવામાં આવે છે. જો કે, એ અગત્યનું છે કે તેમની આગાહીઓ વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત નથી. પરંતુ કહેવામાં આવે છે કે તેમની કરેલી અનેક આગાહી આજ દિન સુધી મોત ભાગે સાચી પડે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે પબ્લિક ડોમેઈન પર ઉપલબ્ધ માહિતી અનુસાર છે.)

7 / 7
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

g clip-path="url(#clip0_868_265)">