Good News : Suzlon Energyને લઈને આવ્યા સારા સમાચાર, બચી ગયા 97 કરોડ, શેરમાં આવ્યો વધારો
મંગળવારે અને 31 ડિસેમ્બરના રોજ BSEમાં કંપનીના શેર રૂ. 61.49 પર ખુલ્યા બાદ કંપનીના શેર રૂ. 62.40 પર પહોંચી ગયા હતા. બજાર બંધ સમયે સુઝલોન એનર્જીના શેરની કિંમત 1.19 ટકાના વધારા સાથે રૂ. 62.23 હતી. કંપનીનું માર્કેટ કેપ 84,927 કરોડ રૂપિયા છે.
Most Read Stories