Record Date: 1 શેર પર 1 બોનસ શેર આપશે આ કંપની, 2025ના પ્રથમ દિવસે રેકોર્ડ ડેટ
આ કંપનીનો શેર આજે એટલે કે 31 ડિસેમ્બરન રોજ 10% વધીને રૂ. 616.80 થયો હતો. ટ્રેડિંગના અંતે કંપનીનો શેર 5.52%ના ઉછાળા સાથે રૂ.592.00 પર બંધ થયો હતો. કંપની બોનસ શેરની ભેટ આપી રહી છે. 1 જાન્યુઆરી બોનસ શેરની રેકોર્ડ ડેટ પર ટ્રેડ કરશે.
Most Read Stories