1 જાન્યુઆરી, 2025થી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, તમારી પાસે તો નથી ને આ ફોન ?
દરેક લોકો નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ કેટલાક લોકો માટે નવા વર્ષની શરૂઆત સારી નહીં હોય. નવા વર્ષમાં ઘણા લોકોના ફોનમાં વોટ્સએપ બંધ થઈ જશે. મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે સપોર્ટેડ એન્ડ્રોઇડ ફોન્સ માટે આ મોટી જાહેરાત કરી છે.
Most Read Stories