Stock Market Holiday : વર્ષ 2025માં કેટલા દિવસ બંધ રહેશે શેર માર્કેટ ? 1 જાન્યુઆરીએ માર્કેટ બંધ રહેશે કે ચાલુ ?

વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. સરકારે વાર્ષિક રજાઓને લઈને પરિપત્ર બહાર પાડ્યો છે. ત્યારે BSE અને NSE એ પણ વર્ષ 2025માં સ્ટોક માર્કેટ માટે રજાઓની યાદી જાહેર કરી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે વર્ષ 2025માં માર્કેટ કેટલા દિવસ રહેશે બંધ.

| Updated on: Dec 31, 2024 | 8:02 PM
વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. સરકારે વાર્ષિક રજાઓને લઈને પરિપત્ર બહાર પાડ્યો છે. આવી સ્થિતિમાં રોકાણકારોના મનમાં એક પ્રશ્ન ઉભો થઈ શકે છે કે શું 1 જાન્યુઆરીએ શેરબજાર બંધ રહેશે કે નહીં.

1 / 6
તમને જણાવી દઈએ કે BSE અને NSE એ પણ વર્ષ 2025માં સ્ટોક માર્કેટ માટે રજાઓની યાદી જાહેર કરી છે. 1 જાન્યુઆરીએ એટલે કે નવા વર્ષના પ્રથમ દિવસે ટ્રેડિંગ ચાલુ રહેશે.

2 / 6
1 જાન્યુઆરીને શેરબજારમાં રજા રહેશે નહીં. શેરબજારમાં રજાઓ સરકારી યાદી કે તહેવારોના આધારે નક્કી કરવામાં આવે છે. આવતીકાલે બજાર ખુલવાની સાથે ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB)માં ટ્રેડિંગ સામાન્ય રીતે ચાલુ રહેશે.

3 / 6
ટ્રેડિંગ રાબેતા મુજબ સવારે 9:15 વાગ્યે શરૂ થશે અને બપોરે 3:30 વાગ્યે બંધ થશે. જો કે, 1 જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણીના કારણે, FII એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો તરફથી ઓછી પ્રવૃત્તિ જોવા મળી શકે છે, પરંતુ સ્થાનિક શેરબજારમાં ભારે ટ્રેડિંગની અપેક્ષા છે.

4 / 6
શેરબજારની રજાઓની યાદી મુજબ સાપ્તાહિક રજાઓ એટલે કે શનિવાર અને રવિવાર સિવાય આખા વર્ષમાં 14 દિવસ શેરબજાર બંધ રહેશે.

5 / 6
વર્ષ 2025માં શેર માર્કેટ સૌપ્રથમ 26 ફેબ્રુઆરી, 2025ના રોજ શિવરાત્રી હોવાથી બંધ રહેશે, તો વર્ષના અંતે 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ નિમિત્તે માર્કેટ બંધ રહેશે. આ રીતે કુલ 14 દિવસ માર્કેટ બંધ રહેશે.

6 / 6
Follow Us:
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ

બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી

આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ

g clip-path="url(#clip0_868_265)">