24 January

Photo : Instagram

રેપર એમીવે બન્ટાઈ લગ્નના બંધનમાં બંધાયો

24 January

Photo : Instagram

દુલ્હનના ફોટો જોઈને ચાહકો ખુશ થયા

24 January

Photo : Instagram

 ચાહકો કપલને અભિનંદન આપી રહ્યા છે

24 January

Photo : Instagram

એમીવે બન્ટાઈ એક જાણીતો રેપર છે

24 January

Photo : Instagram

બંનેએ પોતાના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા

24 January

Photo : Instagram

આ ફોટામાં તે પરંપરાગત ડ્રેસમાં જોવા મળી રહ્યો છે

24 January

Photo : Instagram

રેપર એમીવે બન્ટાઈનું સાચું નામ બિલાલ શેખ છે

24 January

Photo : Instagram

તેમનું ગીત 'હિપ હોપ' ખૂબ ફેમસ થયુ હતુ

24 January

Photo : Instagram

 તેમની પત્ની એક અભિનેત્રી અને મોડેલ છે

24 January

Photo : Instagram

એમીવે બન્ટાઈની પત્નીનું નામ સ્વાલિના છે