અમદાવાદ મહાનગરપાલિકાના 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું મુખ્યમંત્રીએ બેલ રિંગીંગ સેરેમનીથી BSEમાં કરાવ્યુ લિસ્ટીંગ- જુઓ Photos
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ કરાવ્યું હતું. CMએ બેલ રિંગીંગ સેરેમનીથી ગ્રીન બોન્ડનું BSEમાં લિસ્ટિંગ કરાવ્યું. આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી અમદાવાદ મહાનગરપાલિકા એ રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા છે.
Most Read Stories