7 એપ્રિલ 2025

લેસ્બિયન ક્રિકેટરે  ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

ઓસ્ટ્રેલિયાની સ્ટાર ક્રિકેટર અને WPL 2025માં ગુજરાતની કપ્તાની કરનાર મહિલા ક્રિકેટરે કર્યા લગ્ન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી  એશ્લે ગાર્ડનરે તેની ગર્લફ્રેન્ડ મોનિકા રાઈટ સાથે કર્યા લગ્ન 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગાર્ડનર લેસ્બિયન છે  અને લાંબા સમયથી  મોનિકા રાઈટ સાથે રિલેશનશિપમાં છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશ્લે ગાર્ડનર અને મોનિકા રાઈટે  વર્ષ 2021માં  ડેટિંગ શરૂ કર્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગાર્ડનર અને રાઈટે  એપ્રિલ 2024માં  સગાઈ પણ કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોનિકા રાઈટ શું કરે છે અને તેની ઉંમર કેટલી છે તે અંગે હાલમાં કોઈ માહિતી નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યારે એશ્લે ગાર્ડનર તાજેતરમાં WPLમાં ગુજરાત જાયન્ટ્સ તરફથી રમતી જોવા મળી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશ્લે ગાર્ડનરે ઓસ્ટ્રેલિયા માટે 178 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને ચાર વર્લ્ડ કપ જીત્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM