(Credits: - Canva)

06 April 2025

દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ

(Credits: - Canva)

તમારું મગજ તેજ અને શાર્પ બનાવવા માટે દરરોજ ફક્ત 5 મિનિટ માટે નીચેના 5 કામ કરો

(Credits: - Canva)

"શા માટે?" પૂછવાથી મગજની તર્કશક્તિ  વધે છે. કોઈ પણ વિષયમાં ઊંડા ઉતારવાથી અને તથ્યોને સમજવાથી કૌશલ્ય વિકસે છે.

( Credits: Getty Images )

નિયમિત ધ્યાન કરવાથી મગજના હિપોકેમ્પસ (યાદશક્તિ માટે જવાબદાર ભાગ) ને મજબૂત બનાવે છે.એકાગ્રતા અને ક્રિએટિવિટી વધે છે.

(Credits: - Canva)

પઝલ્સ, ક્રોસવર્ડ, રુબિક ક્યુબ, શતરંજ જેવી ગેમ્સ મગજની લોજિકલ સ્કિલ અને પ્રોબ્લેમ સોલ્વિંગ ક્ષમતા વધારવામાં મદદ કરે છે.

(Credits: - Canva)

જો તમે જમણા હાથથી લખો છો, તો ડાબા હાથથી લખવાનો પ્રયાસ કરો. આ મગજના બંને હેમિસ્ફિયર ને એક્ટિવ બનાવે છે. યાદશક્તિ અને ટાસ્ક-સ્વિચિંગ એબિલિટી વધારે છે.

( Credits: Getty Images )

તમારા મગજને સ્વસ્થ અને તેજ રાખવા માટે, તમે દરરોજ સૂર્ય નમસ્કાર અથવા તાડાસન કરી શકો છો. આ તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે.

( Credits: Getty Images )

દરરોજ સવારે કસરત કરવાથી મન શાંત થાય છે.અને રોજ કસરત કરવાથી તમારી યાદશક્તિમાં સુધારો થાય છે.

(Credits: - Canva)

ન્યુરોલોજીકલ સ્ટડીઝ મુજબ, બ્રેઇન એક્સરસાઇઝથી મગજના ન્યૂરોન કનેક્શન મજબૂત થાય છે. નીત્ય નવા ચેલેન્જ સાથે મગજ કાર્યશીલ રહે છે.