WhatsApp કૉલ સરળતાથી થશે રેકોર્ડ, તમારા ફોનમાં રહેલા આ ફિચરને કરી લો ઓન

શું WhatsApp કૉલને રેકોર્ડ કરી શકાય છે? આનો જવાબ મોટાભાગના લોકો કદાચ 'ના' માં આપશે. પણ આજે આપને એક એવા આવા જ એક ફિચર વિશે જણાવશુ, જેનાથી આપ વોટ્સએપ કોલને રેકોર્ડ કરી શકો છો.

| Updated on: Dec 05, 2024 | 6:41 PM
WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર તમને વોઈસ અને વીડિયો કોલિંગની સુવિધા પણ મળે છે.

1 / 8
મોટી સંખ્યામાં લોકો કોલિંગ માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો પ્રશ્ન કરે છે કે શું WhatsApp કોલ રેકોર્ડ કરવાનો કોઈ વિકલ્પ છે ખરો?

2 / 8
તમે ખૂબ જ સરળતાથી કોઈપણ WhatsApp કૉલ રેકોર્ડ કરી શકો છો. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં પડે.

3 / 8
તમે માત્ર કેટલાક સ્ટેપ્સ ફોલો કરી રેકોર્ડ કરી શકશો. આ માટે તમારે તમારા ફોનના જ એક ફીચરનો ઉપયોગ કરવો પડશે.

4 / 8
જેવો તમને કોઈ વોટ્સએપ કોલ આવે તો તેને રિસીવ કરી તમારા ફોનમાં સ્ક્રીન રેકોર્ડિંગનું ફિચર ઓન કરવાનું રહેશે.

5 / 8
આ ફિચર ચાલુ કરતાની સાથે જ તમારી સ્ક્રીન રેકોર્ડ થશે. આ ઉપરાંત ફોન  WhatsApp Call ને પણ રેકોર્ડ કરશે. સ્ક્રીન અને કોલ રેકોર્ડ કરવામાં આવશે

6 / 8
આ રીતે તમે કોઈપણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કર્યા વગર WhatsApp કોલ રેકોર્ડ કરી શકો છો. મોટાભાગના ફોનમાં તમને આ વિકલ્પ ક્વિક સેટિંગમાં મળી જશે.

7 / 8
તમારે નોટિફિકેશન બારને સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે. ત્યારબાદ  રેકોર્ડિંગવાળા કેમેરાના લોગોની સાથે સ્ક્રીન રેકોર્ડિંગનું ફિચર જોવા મળશે. આ ફીચરને ઓન કરીને તમે તમારા વોટ્સએપ કોલ્સ સરળતાથી રેકોર્ડ કરી શકશો.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">