AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turmeric cultivation: હળદરની વૈજ્ઞાનિક ખેતી, જાણો સંપૂર્ણ માહિતી

હળદર એક મસાલો છે, તેનો ઉપયોગ શાકભાજીમાં વપરાતા મસાલા માટે, રંગ માટે, દવા અને સૌંદર્ય ઉત્પાદનોમાં ઉપયોગ થાય છે. તેના કંદમાં કાર્બોહાઇડ્રેટ્સ અને મિનરલ્સ મળી આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 10:53 AM
Share
ગુજરાત રાજયમાં મુખ્યત્વે વલસાડ, નવસારી, સુરત, પંચમહાલ, સાબરકાંઠા, આણંદ અને નડિયાદ જીલ્લાઓમાં હળદરની ખેતી થાય છે.

1 / 9
 દક્ષિણ ગુજરાતમાં આાંબા ચીકુની વાડીઓમાં મિશ્રપાક અને આંતરપાક તરીકે લેવામાં આવે છે. જોકે હવે સેૌરાષ્ટ્રમાં પણ હળદરની ખેતી શરૂ થઇ ચૂકી છે.

2 / 9
દરિયાની સપાટી થી ૧૫૦૦ મીટર ઉંચાઇએ પહાડી પ્રદેશમાં ર૦ થી ૩૦ સે. તાપમાને તથા વાર્ષિક ૧૫૦૦ થી રરપ૦ મીમી વરસાદવાળો પ્રદેશમાં પિયત પાક તરીકે સફળતાથી ઉગાડી શકાય છે.

3 / 9
સારા નિતારવાળી અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી ગોરાડુ, મધ્યમ કાળી કે નદી કાંઠાની કાંપવાળી ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ છે.

4 / 9
એક હેકટરના વાવેતર માટે ર૮૦૦ થી ૩૦૦૦ કિગ્રા હળદરની ગાંઠોની જરૂર પડે છે.

5 / 9
વાવણી અંતર
૩૦ x ૧૫ સે.મી. અંતરે વાવેતર કરવામાં આવે છે. વાવણી સમય
મે–જુન માસમાં રોપણી કરવી.

વાવણી અંતર ૩૦ x ૧૫ સે.મી. અંતરે વાવેતર કરવામાં આવે છે. વાવણી સમય મે–જુન માસમાં રોપણી કરવી.

6 / 9
આ પાક લાંબા ગાળાનો હોય તેને પાણી નિયમિત જરૂરિયાત મુજબ આપવું. ચોમાસા દરમ્યાન વરસાદ ખેંચાય ત્યારે પાણી આપવું. શિયાળામાં ૮ થી ૧૦ દિવસના અંતરે જમીનની પ્રતને ધ્યાને લઈ આપવું.

7 / 9
હળદરનો પાક તૈયાર થાય ત્યારે છોડના પાન પીળા પડવા લાગે છે. સામાન્ય રીતે મે-જુનમાં વાવેતર કરેલ પાક ફેબ્રુઆરીમાં તૈયાર થાય છે.

8 / 9
લીલી હળદરનું પ્રતિ હેકટર ર૦ થી રર મેટ્રિક ટન ઉત્પાદન મળે છે. જયારે લીલી હળદરમાંથી સુકી હળદરનું પ્રમાણ ૧પ થી ર૦ ટકા રહે છે.

9 / 9
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">