Travel With Tv9 : ખિસ્સાને પરવડે તેવો ટુર પ્લાન ! માત્ર 27 હજારના ખર્ચે ફરી શકો છો આ દેશ, જાણો સંપૂર્ણ વિગત, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ વિદેશમાં ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશું કે કેવી રીતે ઓછા સમયમાં વિદેશમાં ફરી શકો છો.

| Updated on: Jan 03, 2025 | 3:03 PM
કોઈ પણ વ્યક્તિને ઓછા સમયમાં વિદેશ પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે ક્યાં દેશમાં ફરવા જવુ જોઈએ. અમદાવાદથી માત્ર ઓછા કલાકનું ફ્લાઈટ ટ્રાવેલીંગ કરીને ક્યાં દેશની મુલાકાત લઈ શકો છો. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

1 / 6
થાઈલેન્ડમાં જોવાલાયક સ્થળોની વાત કરીએ તો તમે થાઈલેન્ડની રાજધાની બેંગકોક, ફૂકેત, ચિયાંગ માઈ, પટાયા, કોહ સમુઈ, ફી ફી આઈલેન્ડ અને કોરલ આઈલેન્ડની મુલાકાત લઈ શકો છો. આ સિવાય થાઈલેન્ડની નાઈટ લાઈફ ખૂબ જ ફેમસ છે.

2 / 6
થાઈલેન્ડનું કોરલ આઈલેન્ડ તેની સુંદરતાથી પ્રવાસીઓને આકર્ષે છે. આ આઈલેન્ડ પર બોટ એક દિવસની ટ્રિપ પર લઈ જાય છે. અહીં સમુદ્રનું સ્વચ્છ આરપાર પાણી જોઈ શકો છે. જેથી તમે સમુદ્રમાં પાણીની અંદર તરતી માછલીઓ તથા સમુદ્રી વનસ્પતિ બોટમાં બેઠા બેઠા જોઈ શકો છો.

3 / 6
અમદાવાદથી થાઈલેન્ડ 7 દિવસ માટે ફરવા જવા માગતા હોય તો તેનો આશરે 27 થી 34 હજાર જેટલો ખર્ચ થઈ શકે છે. તેમ અમદાવાદથી થાઈલેન્ડ ફ્લાઈટ મારફતે બેંગકોંક સુધી પહોંચી શકો છો. ત્યારબાદ તમે Grand Palace, Wat Phra Kaew અને Wat Arunની મુલાકાત લઈ શકો છો. તેમજ Pattaya Beach & Coral Island અને સફારીની મુલાકાત લઈ  શકો છો. તેમજ ત્યાંના સ્થાનિક બજારમાંથી ખરીદી કરી શકો છો.

4 / 6
થાઈલેન્ડના 5 દિવસના પ્રવાસે જવા માગો છો તો તમે Ayutthaya Day Trip અને Erawan Shrine & Relax તેમજ વર્લ્ડ સફારી ઝૂની મુલાકાત લઈ શકો છો. થાઈલેન્ડના 5 દિવસના પ્રવાસનો ખર્ચ 24 થી 30 હજારનો ખર્ચ થઈ શકે છે. ત્યાં તમે  એન્ટ્રી ફ્રી અને એક્ટીવીટી માટે આશરે 3500 થી 4500 જેટલો ખર્ચ થવાની સંભાવના છે.

5 / 6
અમદાવાદથી 3 દિવસના થાઈલેન્ડ પ્રવાસ માટે જવા માટે માત્ર 21 થી 27 હજારનો ખર્ચ થઈ શકે છે. તેમજ એન્ટ્રી ફ્રી અને એક્ટીવીટીનો 1500 જેટલો ખર્ચ થઈ શકે છે. તેમજ અન્ય 3 થી 4 હજાર જેટલો ખર્ચ થઈ શકે છે. ઉપર દર્શાવેલો તમામ ખર્ચ માત્ર એક અંદાજ પ્રમાણે જણાવવામાં આવેલો છે જેમાં વધ-ઘટ થઈ શકે છે.

6 / 6
Follow Us:
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ

રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ

ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત

આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત

ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી

અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી

વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી

રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ

g clip-path="url(#clip0_868_265)">