05 January

Photo : Instagram

યુઝવેન્દ્ર ચહલે 8 ઓગસ્ટ 2020ના રોજ યુટ્યુબર, કોરિયોગ્રાફર અને ડેન્ટિસ્ટ ધનશ્રી સાથે સગાઈ કરી હતી

05 January

Photo : Instagram

 ડિસેમ્બર 2020માં બંનેએ લગ્ન કર્યા હતા

05 January

Photo : Instagram

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાની ચર્ચાઓએ જોર પકડ્યું છે

Photo : Instagram

રિપોર્ટ્સ અનુસાર બંનેએ એકબીજાને અનફોલો કરી દીધા છે

Photo : Instagram

 ઇન્સ્ટાગ્રામ પરના ફોટા પણ ડિલીટ કરી દીધા છે

Photo : Instagram

યુઝવેન્દ્ર ચહલનો જન્મ 23 જુલાઈ 1990ના રોજ થયો છે

Photo : Instagram

ચહલની ઉંમર 33 વર્ષની છે

Photo : Instagram

જ્યારે ધનશ્રીનો જન્મ 27 સપ્ટેમ્બર 1996ના રોજ થયો છે

Photo : Instagram

એટલે કે યુઝવેન્દ્ર ધનશ્રી કરતા 6 વર્ષ અને 2 મહિના મોટો છે 

Photo : Instagram

છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલની Cryptic Post પોસ્ટ વાયરલ થઈ રહી છે