Travel Tips : બાઇક રાઇડર્સ માટે બેસ્ટ છે આ જગ્યા, એક તો અમદાવાદ થી નજીક આવેલું છે

ફરવાના શોખીનો મહિને મહિને ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. તેમાં પણ બાઈક રાઈડર્સ પણ પોતાના ફેવરિટ સ્થળ પર બાઈક લઈ રાઈડિંગ માટે નીકળી જતાં હોય છે. તો આજે તમને બાઈક રાઈડર્સ માટે ક્યાં બેસ્ટ સ્થળો છે તેના વિશે જણાવીશું.

| Updated on: Aug 29, 2024 | 4:44 PM
 ઘણા લોકોને મુસાફરી કરવી ખૂબ ગમે છે. કોઈ ટ્રેન, બસ , કે પોતાની પ્રાઈવેટ કાર લઈને પણ મુસાફરી કરવા નીકળી જતાં હોય છે.  કેટલાક લોકોને લોંગ ડ્રાઇવ માટે કાર ગમે છે તો કેટલાકને બાઇક રાઇડિંગનો શોખ હોય છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમને રોડ ટ્રિપ માટે બાઇક પસંદ છે, તો એકવાર તમારી બાઇક પર આ સ્થળોની મુલાકાત જરુર લેજો.

1 / 7
ફરવું એટલે માત્ર જે તે સ્થળ પર પહોંચવું એ નથી પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે રસ્તામાં આવતા નવા નવા વ્યુને એન્જોય કરવો પણ છે. ટ્રેન અને ફ્લાઈટમાં જનારા લોકો આવા સુંદર વ્યુને મિસ કરી દે છે.

2 / 7
આજના સમયમાં, બાઇક રાઇડ ડેસ્ટિનેશનનો ક્રેઝ પૂરજોશમાં છે. યુવા પેઢી તેમની બાઇક લઈ ફરવા માટે ઉપડી જાય છે,હવે તો બાઈક રાઈડર્સના ગ્રુપ બની ગયા છે. જ્યાં તેઓ તેમના ગ્રપુ સાથે બાઈક લઈ નીકળી જાય છે.કેટલીક એવી જગ્યા છે જે બાઈક રાઈડર્સ માટે હોટ ફેવરિટ છે.

3 / 7
 બાઈક રાઈડ માટે મનાલી થી લેહ રોડ ટ્રિપ માટે કોઈ એડવેન્ચરથી ઓછું નથી. બાઈક ટ્રિપ દરમિયાન હિમાલયની સુંદરતા નજીકથી જોઈ શકો છો. રસ્તાઓમાં નદીઓ અને કાચા રસ્તાઓમાંથી પસાર થવાની મજા જ કાંઈ ઔર છે.

4 / 7
બાઈક રાઈડિંગના લિસ્ટમાં તમે જયપુર થી જેસલમેરની રોડ ટ્રિપ પણ એડ કરી શકો છો.જો તમને રણમાંથી પસાર થવું ગમે છે, તો તમે પિંક સિટી, જયપુરથી ગોલ્ડન સિટી, જેસલમેર સુધી બાઇક સફરનો આનંદ માણી શકો છો. જેના માટે તમને અંદાજે 10 થી 11 કલાકનો સમય લાગશે.

5 / 7
બેંગ્લુરુથી ઉટી સુધીની સફર પ્રાકૃતિક સુંદરતાથી ભરેલી છે. રામનગર અને મૈસુર જેવા શહેરોથી પસાર થઈ અંદાજે 278 કિલોમીટર લાંબા રોડ ટ્રિપને પૂર્ણ કરવામાં તમને અંદાજે 6 થી 7 કલાકનો સમય લાગશે. મૈસૂર પેલેસ પણ જવાનું ભૂલતા નથી. અહિ તમને માત્ર હરિયાળી જ જોવા મળશે.

6 / 7
કચ્છનું રણ ગુજરાતનો આ રણ પ્રદેશ બાઈકર્સ માટે યાદગાર પ્રવાસ બની જશે, રણના નાના ગામડાઓમાંથી પસાર થઈ તમે ત્યાંની પારંપારિક વસ્તુઓ જોવાનો લાભ મળશે. આ સ્થાન બાઇક રાઇડર્સને આ સ્થળ એક અલગ અનુભવ આપશે.

7 / 7
Follow Us:
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video

અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ

ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ

મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
g clip-path="url(#clip0_868_265)">