Travel tips : એડવેન્ચરના શોખીન માટે બેસ્ટ છે ગુજરાતનું આ સ્થળ, ઢગલાબંધ રાઈડર્સની મજા માણી શકશો

ગુજરાતના આ સ્થળે વેકેશન હોય કે પછી કોઈ ફેસ્ટિવલ વન-ડે પીકનીકમાં પણ પ્રવાસીઓ આ સ્થળ પર પહોંચી જાય છે. કારણ કે, અહિ બાળકોથી લઈ સૌ કોઈ માટે ઢગલાબંધ એક્ટિવિટી આવેલી છે. તો ચાલો જાણીલો આ તિરુપતિ ઋષિવન ક્યાં આવેલું છે.

| Updated on: Nov 21, 2024 | 6:01 PM
ગુજરાતીઓ હરવા ફરવાના ખુબ શોખીન હોય છે. વેકેશન હોય કે પછી એક બે દિવસની રજા હોય તેવો ફરવા માટેના બેસ્ટ સ્થળ શોધતા હોય છે. તો આજે આપણે એક એવા સ્થળ વિશે વાત કરીશું જે તમારા માટે બેસ્ટ સ્થળ રહેશે.

1 / 5
આ સ્થળે તમે ઓછા ખર્ચમાં વધુ મજા કરી શકશો. આ સ્થળ એટલું મોટું આવેલું છે કે, અહિ તમારે ફરવા માટે એક દિવસનો સમય પણ ઓછો પડશે. આ સ્થળ અમદાવાદથી માત્ર 80 કિલોમીટર દુર આવેલું છે. અહિ રજાઓમાં પ્રવાસીઓની ખુબ ભીડ જોવા મળતી હોય છે.

2 / 5
એડવેન્ચરના શોખીન માટે આ સ્થળ બેસ્ટ છે. અહિ ખુબ જ સુંદર ગાર્ડન આવેલું છે. તેમજ તમને અહિ દુનિયાની 7 અજાયબીઓ પણ જોવા મળશે, આ સ્થળ  તમને કપલ એક્ટિવીટી, વોટરપાર્ક, કિડ્સ એક્ટિવીટી તેમજ ઢગલાબંધ રાઈડર્સનો આનંદ લઈ શકો છો.

3 / 5
જો તમે અહિ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે, તિરુપતિ ઋષિવન સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમે ફરી શકો છો. ટુંકમાં એડવેન્ચર પાર્ક એટલું મોટું છે કે, એક દિવસ પણ ટુંકો પડશે.

4 / 5
 જો તમે એક દિવસ માટે પરિવાર સાથે કે પછી બાળકોને લઈ ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો તિરુપતિ ઋષિવન તમારા માટે બેસ્ટ છે, કારણ કે, અહિ નાના બાળકો માટે પણ અનેક એક્ટિવિટી આવેલી છે.

5 / 5
Follow Us:
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન

ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન

g clip-path="url(#clip0_868_265)">