ગોદડા કાઢ્યા ! શિયાળામાં જો ગરમ ધાબળામાંથી વાસ આવતી હોય તો આ રીતે દૂર કરો, જાણો ટ્રીક
શિયાળો પતે એટલે લોકો પીપડા કે માળીયામાં ગોદડા ચડાવી દેતા હોય છે. ત્યારે હવે ફરી શિયાળો આવી ગયો છે. પેક કરેલી રજાઇ અને ધાબળામાંથી પણ વિચિત્ર ગંધ આવવા લાગે છે. આ ગોદડા બહારથી ડ્રાય ક્લિનિંગ કરવી મોંઘી પડી શકે છે, આવી સ્થિતિમાં તમે ખર્ચ કર્યા વિના ઘરે આવી દુર્ગંધ દૂર કરી શકો છો.
Most Read Stories