લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા

21 નવેમ્બર, 2024

આ લીલી વસ્તુને ચામાં નાખો, દૂર દૂર સુધી નહીં ભટકે શરદી-ખાંસી

ચા એ ભારતીયોની આદત છે. શિયાળામાં તેને પીવાનો એક અલગ જ આનંદ છે.

જો કે શિયાળામાં તુલસીની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

શ્વાસ સંબંધી સમસ્યાઓમાં તુલસીની ચા ખૂબ જ ફાયદાકારક અને અસરકારક માનવામાં આવે છે.

શરદી અને ઉધરસમાં તુલસીની ચા ખૂબ જ ફાયદાકારક અને અસરકારક માનવામાં આવે છે.

તુલસીની ચા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે.

ડાયાબિટીસમાં પણ તુલસીની ચા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

તુલસીની ચા ડિપ્રેશન ઘટાડવામાં પણ ઘણી અસરકારક સાબિત થાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીના ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી.