Travel: ઉનાળામાં લગ્ન કરવાનું આયોજન કરી રહ્યો છો ? આ હિલ સ્ટેશનોને બનાવો ડેસ્ટિનેશન

હરિયાળી અને અદ્ભુત મેદાનોમાં વસેલા કુર્ગમાં લગ્ન કરવાની એક અલગ જ મજા છે. આ સ્થળની સાદગી અને નિર્મળતા એક અલગ જ આરામ આપે છે. અહીંનું હવામાન અને સ્થાન લગ્ન માટે શ્રેષ્ઠ વિકલ્પો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 8:53 AM
ઋષિકેશ: ધાર્મિક મહત્વ ધરાવતા આ હિલ સ્ટેશનમાં તમને ઘણા સુંદર નજારા જોવા મળશે. તે આ દેશના શ્રેષ્ઠ લગ્ન સ્થળોમાંનું એક માનવામાં આવે છે. અહીંનું હવામાન મહદઅંશે થોડું ઠંડુ રહે છે, તેથી ઉનાળામાં અહીં લગ્ન કરવા શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

1 / 5
શિમલાઃ તેને દેશનું સૌથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન કહેવામાં આવે છે, કારણ કે જો તમે ઇચ્છો તો અહીં સસ્તી ટ્રિપની મજા માણી ઘરે પરત ફરી શકો છો. આ જગ્યાના સુંદર નજારાઓ વચ્ચે લગ્ન કરવા એ કોઈ ખાસ પળથી ઓછું નહીં હોય.

2 / 5
કાશ્મીરઃ પૃથ્વી પર સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં પણ આજકાલ લોકો લગ્ન કરવાનું પસંદ કરે છે. અહીંનું ઠંડું વાતાવરણ અને ખીણો આકર્ષક છે અને આ જગ્યાએ લગ્ન કર્યા પછી તમે તમારા હનીમૂનનો આનંદ પણ માણી શકો છો.

3 / 5
મહાબળેશ્વરઃ ક્યારેક સંજોગોના કારણે કેટલાક લોકોને ઉનાળામાં લગ્નનું આયોજન કરવું પડે છે અને તેના કારણે ઘણી મુશ્કેલીઓ પણ ઊભી થાય છે. આ સ્થિતિમાં મુંબઈ નજીકના ઠંડા વિસ્તાર મહાબળેશ્વરમાં તમે લગ્ન કરી શકો છો.

4 / 5
કુર્ગઃ હરિયાળી અને અદ્ભુત મેદાનોમાં વસેલા કુર્ગમાં લગ્ન કરવાની એક અલગ જ મજા છે. આ સ્થળની સાદગી અને નિર્મળતા એક અલગ જ આરામ આપે છે. અહીંનું હવામાન અને સ્થાન લગ્ન માટે શ્રેષ્ઠ વિકલ્પો છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">