દિવ્યાંગ કલાકારોની જીત: અમદાવાદમાં ‘કોશિશ’દ્વારા દિવ્યાંગ બાળકોનો એક અનોખો કાર્યક્રમ યોજાયો
અમદાવાદમાં "કોશિશ" દ્વારા દિવ્યાંગ બાળકોનો એક અનોખો કાર્યક્રમ યોજાયો. બાળકોએ ગીતો, નૃત્ય અને વાદ્યવાદન દ્વારા પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી. આ કાર્યક્રમમાં "કોશિશ" ના બાળકોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું જેઓ "ધ કપિલ શર્મા શો" અને ન્યૂયોર્કમાં પણ પરફોર્મ કરી ચૂક્યા છે. "કોશિશ" દિવ્યાંગોને મુખ્ય ધારામાં સામેલ કરવા માટે કાર્યરત છે.
Most Read Stories