કાઠિયાવાડી પરિવારમાં જન્મ થયો માતા-પિતા અને બહેન સ્ટાર, ખીચડીની હંસાનો આવો છે પરિવાર

બોલિવુડ અને ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં હિટ ફિલ્મો આપનાર સુપ્રિયા પાઠકના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ. તેમને જણાવી દઈએ કે, સુપ્રિયા પાઠક બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરનો સાવકો દીકરો છે.

| Updated on: Jan 03, 2025 | 12:54 PM
સુપ્રિયા પાઠકે વર્ષ 1981 માં ફિલ્મ "કલિયુગ" થી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે આ ફિલ્મમાં સહાયક અભિનેત્રી તરીકે જોવા મળી હતી. સુપ્રિયા પાઠક ગુજરાતી તેમજ બોલિવુડમાં અનેક હિટ ફિલ્મો આપી ચૂકી છે.

1 / 12
માતા -પિતા ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂક્યા છે. જ્યારે પતિ ,તેમજ સાવકા દીકરા બોલિવુડમાં આપી ચૂક્યા છે હિટ ફિલ્મો

2 / 12
સુપ્રિયા પાઠકનો જન્મ 7 જાન્યુઆરી 1961ના રોજ કાઠિયાવાડી એવા ગુજરાતી થિયેટર કલાકાર, અને પીઢ અભિનેતા, દિના પાઠક અને પંજાબી પિતા બલદેવ પાઠકની દીકરી છે

3 / 12
જાણીતી ટીવી અભિનેત્રી રત્ના પાઠક તેમની મોટી બહેન છે. તેમનું બાળપણ દાદર, મુંબઈની પારસી કૉલોનીમાં પસાર થયું છે અને તેમનો શાલેય અભ્યાસ જે.બી. વાચ્છા હાઈસ્કુલમાં થયો છે. મુંબઈ વિદ્યાપીઠના નાલંદા ડાન્સ રીસર્ચ સેન્ટરમાં ભારતનાટ્યમાં ફાઈન આર્ટમાં સ્નાતકની પદવી મેળાવી છે.

4 / 12
 સુપ્રિયા પાઠક કપૂર એક ભારતીય ફીલ્મ, નાટક અને ટેલીવિઝન અભિનેત્રી છે. તે ખિચડીમાં તેમના પાત્ર હંસા પારેખ અને સંજય લીલા ભણસાલીની ફીલ્મ ગોલીયોં કી રાસ લીલા રામ-લીલા માં તેમના પાત્ર ધનકોર બા માટે જાણીતી છે.

5 / 12
  ફીલ્મ ગોલીયોં કી રાસ લીલા રામ-લીલામાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. સુપ્રિયાને આ ફિલ્મમાં તેની ભૂમિકા માટે તેને ખુબ પ્રશંસા મળી હતી. આ સાથે આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

6 / 12
અભિનેત્રી સુપ્રિયાએ 1981માં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.જ્યારે સુપ્રિયા માત્ર 22 વર્ષની હતી ત્યારે તેને તેની માતાના મિત્રના પુત્ર સાથે પ્રેમ થયો હતો. લગ્ન કરી લીધા હતા.

7 / 12
પંકજ કપૂર માત્ર પોતાની ફિલ્મો માટે જ નહીં પરંતુ અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. પંકજ કપૂરે બે વાર લગ્ન કર્યા છે. તેણે પહેલા લગ્ન 16 વર્ષની અભિનેત્રી નીલિમા અઝીમ સાથે લગ્ન કર્યા છે.

8 / 12
સુપ્રિયા પાઠકના આ બીજા લગ્ન હતા. તે શાહિદ કપૂર છ વર્ષનો હતો. સુપ્રિયા અને પંકજને એક પુત્રી અભિનેત્રી સનાહ કપૂર અને એક પુત્ર, રૂહાન કપૂર છે.અભિનેતા શાહિદ કપૂર સુપ્રિયાનો સાવકો પુત્ર છે.

9 / 12
શાહિદ કપૂર પંકજ કપૂરની પહેલી પત્ની નીલિમા અઝીમનો પુત્ર છે, પરંતુ સુપ્રિયા તેને પોતાના પુત્રની જેમ પ્રેમ કરે છે.આજે પરિવાર સાથે હળીમળીને રહે છે.

10 / 12
સુપ્રિયા પાઠક 2015માં શાહિદ અને મીરા રાજપૂતના લગ્નમાં હાજરી આપી હતી. શાહિદ અને મીરા, તેમના બાળકો મીશા અને ઝૈન સાથે ગત્ત વર્ષે તેમની સાવકી બહેન સનાહ કપૂરના લગ્નમાં હાજરી આપી હતી.

11 / 12
'ખિચડી'માં ભજવેલ 'હંસા'ના રોલથી તેને પ્રસિદ્ધિ મળી, ત્યારબાદ લોકો તેને 'હંસા'ના નામથી પણ બોલાવવા લાગ્યા અને આજે પણ લોકો તેને આ જ નામથી બોલાવે છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ

રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ

ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત

આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત

ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી

અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી

વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી

રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ

g clip-path="url(#clip0_868_265)">