4 January 2025

વાસ્તુ ટિપ્સઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શૌચાલય ક્યાં હોવું જોઈએ?

Pic credit - gettyimage

ઘરમાં શૌચાલય બનાવતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. 

Pic credit - gettyimage

આવો જાણીએ ઘરમાં  શૌચાલય કઈ દિશામાં હોવું જોઈએ આ માટે કઈ દિશા શ્રેષ્ઠ છે તે જાણીએ.

Pic credit - gettyimage

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું શૌચાલય ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં કે ઘરની મધ્યમાં ન બનાવવું જોઈએ.

Pic credit - gettyimage

શાસ્ત્રોમાં ભગવાન કુબેર અને ધનની દેવી લક્ષ્મી આ દિશામાં વાસ કરે છે. આ દિશામાં શૌચાલય રાખવાથી ઘરમાં આર્થિક નુકસાન થાય છે.

Pic credit - gettyimage

તેમજ બાથરૂમ ક્યારેય દક્ષિણ-પૂર્વ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન હોવું જોઈએ. તેનાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

Pic credit - gettyimage

આથી શૈચાલય ઘરની ઉત્તર કે પછી ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. આ ઉપરાંચ દક્ષિણ અને પશ્ચિમ દિશા પણ ઉત્તમ છે 

Pic credit - gettyimage

આ દિશામાં શૌચાલય બનાવવાથી જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવતી નથી.

Pic credit - gettyimage

ટોયલેટ સીટ ઉત્તર અથવા દક્ષિણ તરફ મોં રાખીને બેસાય તેવું હોવું જોઈએ. શૌચાલયમાં ક્યારેય પૂર્વ-પશ્ચિમ દિશામાં મોં ના રાખવું

Pic credit - gettyimage

ખાસ ધ્યાન રાખો કે શૌચાલયની સામે રસોડું ન હોવું જોઈએ, તેનાથી વાસ્તુ દોષ થાય છે.

Pic credit - gettyimage