4.1.2025

Plant Tips : શિયાળામાં ગુલાબના છોડની રાખો ખાસ કાળજી, આ 6 ટિપ્સ અપનાવો 

Image - Getty Image 

શિયાળામાં ઠંડીના કારણે ગુલાબનો છોડ ખરાબ થવાની સંભાવના વધારે હોય છે.

ગુલાબના છોડ પર રહેલી વધારાની ડાળીઓને સમાયાંતરે કાપવી જોઈએ.

શિયાળામાં ગુલાબના છોડમાં છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટને 1 મહિનામાં 2 વખત ઉમેરવું જોઈએ.

ગુલાબના છોડમાં વધુ પડતું પાણી આપવાનું ટાળો નહિંતર છોડના મૂળ સડી શકે છે.

શિયાળામાં છોડને ઝાંકળથી બચાવવા માટે મોટું પ્લાસ્ટિક બાંધી શકો છો.

તેમજ ગુલાબનો છોડ જે માટીમાં ઉગાડ્યો છે.  તે માટીને અમુક સમયે માટી બદલવી જોઈએ.

છોડાની આસપાસ થતા વધારાના ઘાસનું નીંદણ કરવું જોઈએ.

તમે ગુલાબના છોડ પર લીમડાના તેલનો છંટકાવ પણ કરી શકો છો.