Flower Show 2025 : આ વર્ષે ફ્લાવર શોમાં 10 લાખથી વધુ ફૂલો અને 30 થી વધુ સ્કલ્પચર્સ જોવા મળશે
અમદાવાદ મહાનગરપાલિકા આયોજીત ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નો શુભારંભ થઈ ચુક્યો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરાયું. આજથી 22 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની જમાવટ જોવા મળશે.
Most Read Stories