Travel Tips : અહિ યોજાય છે કેમલ ફેસ્ટિવલ, ઊંટની રેસ, શણગાર અને નૃત્યુ જોવા દુર દુરથી લોકો આવે છે

બિકાનેરમાં કેમલ ફેસ્ટિવલ 11 અને 12 જાન્યુઆરીના રોજ થશે. દર વર્ષે આ મેળામાં દુર દુરથી લોકો આવતા હોય છે. જો તમે પણ રાજસ્થાન જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો કેમલ ફેસ્ટિવલમાં જવાનું ચુકતાં નહિ.

| Updated on: Jan 03, 2025 | 3:16 PM
 રાજસ્થાનનું એક શહેર ઐતિહાસિક લિસ્ટમાં આવે છે. તેનું નામ છે બિકાનેર, રેગિસ્તાન વચ્ચે આવેલું આ શેહર પોતાની સમૃદ્ધિ સાંસ્કૃતિક વિરાસત, ભવ્ય કિલા અને સ્વાદિષ્ટ વ્યંજનોની સાથે અહિ યોજાતા કેમલ ફેસ્ટિવલ માટે પણ જાણીતું છે.

1 / 5
બિકાનેરમાં આમ તો અનેક જોવા લાયક સ્થળો આવેલા છે. જો તમે 3 દિવસની ટ્રિપનો પ્લાન કરી રહ્યા છો તો અહિ તમને અદ્દભુત વાસ્તુકલા અને દીવાલો પર નકશી કામ પણ જોવા મળશે. એક સ્થળ છે તેને તો મંદિરોનું શહેર કહેવામાં આવે છે.

2 / 5
જો તમે રાજસ્થાનમાં જાન્યુઆરીમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો બિકાનેર જઈ શકો છો. અહિ કેમલ ફેસ્ટિવલ 2025 ટુંક સમયમાં શરુ થશે. અહિ ઊંટની રેસ, ઊંટનો શણગાર, ઊંટના નૃત્યુ તેમજ રાજસ્થાની લોક નૃત્ય અને ધૂમર પણ ખુબ ફેમસ છે. આ સાથે તમે રાજસ્થાની ડિશનો પણ સ્વાદ લઈ શકો છો.

3 / 5
બિકાનેર જવા માટે તમને અમદાવાદથી સરળતાથી ટ્રેન મળી જશે. અમદાવાદથી બિકાનેર 656 કિલોમીટર દુર આવેલું છે. બીકાનેર રેલવે સ્ટેશનથી તમે ઓટોમાં બેસી કેમલ ફેસ્ટિવલના સ્થળ પર પહોંચી શકો છો.

4 / 5
જો તમે ફલાઈટ દ્વારા જવા માંગો છો. તો તમારે જોધપુર એરપોર્ટ પર ઉતરવાનું રહેશે. તેમજ જો તમે પરિવાર કે મિત્રો સાથે કાર લઈને જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમે સરળતાથી બિકાનેર જઈ શકો છો.કેમિલ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">