અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓની વર્ક પરમિટ સમાપ્ત થઇ જશે ? ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતામાં વધારો
અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે OPT (Optional Practical Training) પ્રોગ્રામ કામ કરવાની મંજૂરી આપે છે. પણ હવે તેના ભવિષ્ય અંગે ચિંતા વધી છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ OPT પર આધારિત છે. ટીકાકારો કહે છે કે OPT અમેરિકન નોકરીઓ છીનવી લે છે. OPT નાબૂદ થવાથી ભારતીય વિદ્યાર્થીઓ અને અમેરિકન યુનિવર્સિટીઓ બંનેને નુકસાન થશે.
Most Read Stories