માતા-પિતાએ આ 8 વસ્તુઓ બાળકોને શીખવવી

04 Jan 2024

Credit: getty Image

ઘણી એવી બાબતો છે જે દરેક વાલીઓ એ પોતાના બાળકોને શીખવવી જરુરી છે. જેથી બાળકો મોટા થઈને એક આદર્શ વ્યક્તિ બની શકે. 

બાળકોને રિસ્પેક્ટ શીખવો. ફેમિલીમાં દરેક વ્યક્તિને અથવા બહારના કોઈ પણ લોકોને સારી રીતે રિસ્પેક્ટ આપી શકે.

રિસ્પેક્ટ

બાળકોને શિસ્તતાના પાઠ શીખવવા જોઈએ. જેથી તે દરેક જગ્યાએ અને કામમાં શિસ્તતા રાખી શકે.

ડિસિપ્લિન

માતા-પિતાએ બાળકોને પ્રામાણિક બનતા શીખવવું જોઈએ. જેથી તે કોઈ સાથે વાત અથવા વ્યવહાર કરે તો પ્રામાણિક રહીને કરે.

પ્રામાણિક

બાળકોને પ્લીઝ, સોરી કે થેન્ક્યૂ બોલતા શીખવવું જોઈએ. કોઈ પણ વસ્તુ આપે અથવા મદદ કરે ત્યારે આભાર વ્યક્ત કરતા શીખવવું જોઈએ.

સારી રીતભાત

સ્વાસ્થ્યના પાઠ શીખવા જોઈએ. જેથી કરીને તેને ક્યારે કંઈ ચીજ ખાવી તેની ખબર રહે. તેની શરીર માટે તેને કેવા પ્રકારનો આહાર લેવો તે શીખવવું જોઈએ.

હેલ્ધી હેબિટ

બાળકોને રુપિયાનું મેનેજમેન્ટ કરતા શીખવવું. જેથી કરીને ક્યારે, કેટલા રુપિયા ખર્ચવા, શા માટે તે બધી સમજ કેળવવી જોઈએ.

ફિનાન્સીયલ અવેરનેસ

બાળકોને ટીમ વર્ક શીખવવું ખૂબ જ જરુરી છે. જેથી કરીને તે ગમે તેવા લોકો સાથે સારી રીતે ભળી જઈને કામ કરી શકે.

ટીમ વર્ક

તેને ધ્યેયને નક્કી કરતા શીખવો. તેનાથી બાળકોમાં સેલ્ફ-કોન્ફિડન્ટ બિલ્ડઅપ થાશે અને ભવિષ્યમાં આવતા પડકારો માટે તે તૈયાર થશે.

ધ્યેય

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો