Small Stock : રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો આ નાનો શેર, 1037% વધ્યો ભાવ, વિજય કેડિયાએ કર્યું છે મોટું રોકાણ
23 ડિસેમ્બર 2024ના રોજ કંપનીના શેર 1204 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના શેર 106 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ સામે 1037% ઉછળ્યા છે. વિજય કેડિયા પાસે કંપનીના 15 લાખથી વધુ શેર છે. છેલ્લા 9 મહિનામાં કંપનીના શેરમાં 1037%નો ઉછાળો આવ્યો છે. TAC Infosec નો IPO 27 માર્ચ 2024 ના રોજ ખુલ્યો હતો અને તે 2 એપ્રિલ સુધી ખુલ્લો રહ્યો હતો.
Most Read Stories