AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુનિયાનું એક એવું શહેર…જ્યાં મોબાઈલ, TV અને ઈન્ટરનેટ પર છે પ્રતિબંધ, જાણો શું છે કારણ

આજનો યુગ સંપૂર્ણપણે ડિજિટલ થઈ ગયો છે. હાથમાં મોબાઈલ ન હોય તો લાગે છે કે જીવન સાવ અધૂરું છે. સ્માર્ટ રહેવા માટે સ્માર્ટફોન જરૂરી છે. વિશ્વના લગભગ દરેક દેશ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ત્યારે શું તમે જાણો છો કે, દુનિયામાં એક એવું ગામ છે, જ્યાં મોબાઈલ, TV અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે.

| Updated on: Dec 23, 2024 | 5:34 PM
Share
આજનો યુગ સંપૂર્ણપણે ડિજિટલ થઈ ગયો છે. હાથમાં મોબાઈલ ન હોય તો લાગે છે કે જીવન સાવ અધૂરું છે. સ્માર્ટ રહેવા માટે સ્માર્ટફોન જરૂરી છે. વિશ્વના લગભગ દરેક દેશ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. પરંતુ દુનિયાનું એક એવું શહેર, જ્યાં મોબાઈલ, TV અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે.

1 / 6
આ શહેર અમેરિકામાં આવેલું છે. આ શહેરનું નામ ગ્રીન બેંક સિટી છે. આ શહેરમાં 150થી વધુ લોકો રહે છે. આ શહેરમાં ઇન્ટરનેટ અને ફોનના ઉપયોગ પર શા માટે પ્રતિબંધ છે. તો તેની પાછળ એક મોટું કારણ છે.

2 / 6
આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું સ્ટીયરેબલ રેડિયો ટેલિસ્કોપ છે. તેને ગ્રીન બેંક ટેલિસ્કોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેરમાં અમેરિકાનું એક સંશોધન કેન્દ્ર છે. આ ટેલિસ્કોપની મદદથી વૈજ્ઞાનિકો અવકાશ વિશે માહિતી મેળવે છે.

3 / 6
ઈન્ટરનેટ અને મોબાઈલ સિગ્નલને કારણે સંશોધનમાં વિક્ષેપ આવી શકે છે. આ કારણથી અહીં ઈન્ટરનેટ, ટીવી અને વાયરલેસ કનેક્શન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અહીંનું જીવન ખૂબ જ સાદું છે.

4 / 6
ઈન્ટરનેટના અભાવે અહીંના લોકો ઘણી બધી બાબતોથી અજાણ છે. આધુનિક યુગમાં, બાળકોને રીલ્સ અને સોશિયલ મીડિયા વિશે બહુ ઓછું જ્ઞાન છે.

5 / 6
યુએસ સરકારે 1958માં ગ્રીન બેંક ઓબ્ઝર્વેટરીની સ્થાપના કરી હતી. ત્યારથી આજદિન સુધી અહીં સંશોધન કાર્ય ચાલે છે. સંશોધનમાં કોઈ અડચણ ન આવે તે માટે સરકારે સમગ્ર વિસ્તારને રેડિયો તરંગોથી મુક્ત બનાવ્યો છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">