AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Penny Stock: 7 રૂપિયાથી વધીને 70 રૂપિયા પર પહોંચ્યો આ પેની સ્ટોક, ખરીદવા માટે ભારે ધસારો

મલ્ટિબેગર પેની સ્ટોકને તેના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. સોમવારે ટ્રેડિંગ દરમિયાન કંપનીનો શેર 5 ટકા વધીને 70.90 રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઇએ પહોંચ્યો હતો. ઑક્ટોબર 2020માં લગભગ 7 રૂપિયા પર હતો, હાલમાં સ્ટોક વધીને 70.90 રૂપિયા થયો છે.

| Updated on: Oct 28, 2024 | 7:15 PM
Share
મલ્ટિબેગર પેની સ્ટોકને તેના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. સોમવારે ટ્રેડિંગ દરમિયાન કંપનીનો શેર 5% વધીને રૂ. 70.90ની ઇન્ટ્રા-ડે હાઇએ પહોંચ્યો હતો. આ સ્ટોક, જે એક સમયે ₹10 થી ઓછા ભાવે ટ્રેડ થતો હતો, તેણે હાલમાં 900% સુધીનું વળતર આપ્યું છે. તમને જણાવી દઈએ કે કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી કિંમત 116.70 રૂપિયા અને 52 સપ્તાહની નીચી કિંમત 54.36 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 2,092.77 કરોડ છે.

1 / 7
છેલ્લા ચાર વર્ષમાં, પેરામાઉન્ટ કોમ્યુનિકેશન્સના શેરના ભાવમાં 912 ટકાનો આશ્ચર્યજનક વધારો નોંધાયો છે. ઑક્ટોબર 2020માં લગભગ ₹7 હતો, હાલમાં સ્ટોક વધીને ₹70.90 થયો છે.

2 / 7
છેલ્લા ત્રણ વર્ષમાં જ આ સ્ટોકમાં 500 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં 20 ટકાનો ઉછાળો નોંધાવ્યા બાદ, આ વર્ષે 2024માં અત્યાર સુધીમાં સ્ટોક 21 ટકા ઘટ્યો છે. પેરામાઉન્ટ કોમ્યુનિકેશન્સ ડિસેમ્બર 2023માં રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું.

3 / 7
પેરામાઉન્ટ કોમ્યુનિકેશન્સનો ચોખ્ખો નફો સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2FY25)માં 4.31 ટકા વધીને ₹20.33 કરોડ થયો હતો, જે Q2FY24માં ₹19.49 કરોડ હતો. સપ્ટેમ્બર 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનું વેચાણ 40.98 ટકા વધીને ₹355.89 કરોડ થયું છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹252.44 કરોડ હતું.

4 / 7
તમને જણાવી દઈએ કે 1978માં શ્યામ સુંદર અગ્રવાલ દ્વારા સ્થાપિત પેરામાઉન્ટ કોમ્યુનિકેશન્સ વાયર અને કેબલ વાયર ઉત્પાદક છે. તે પાવર, ટેલિકોમ્યુનિકેશન, રેલવે વગેરે માટે વિવિધ પ્રકારના કેબલનું ઉત્પાદન કરે છે.

5 / 7
 પેરામાઉન્ટ ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ચિલી, ઘાના, લિબિયા, મ્યાનમાર, નાઇજીરીયા, તાંઝાનિયા, UAE, UK, US અને ઝામ્બિયા જેવા બજારોમાં વૈશ્વિક સ્તરે તેના ઉત્પાદનોની નિકાસ કરે છે. કંપની ખુશખેડા, રાજસ્થાન અને ધરુહેરા, હરિયાણામાં ઉત્પાદન સુવિધાઓનું સંચાલન કરે છે.

6 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

g clip-path="url(#clip0_868_265)">