ન્યુઝીલેન્ડ સામે સિરીઝ હારવાની ગૌતમ ગંભીરને મળી સજા, દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી થઈ છુટ્ટી !

ટીમ ઈન્ડિયાએ આગામી સિરીઝમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરવાનો છે. 8 નવેમ્બરથી 4 મેચની T20 સિરીઝ શરૂ થશે. મોટા સમાચાર એ છે કે ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ હશે.

| Updated on: Oct 28, 2024 | 3:30 PM
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ આગામી સિરીઝ દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે. દક્ષિણ આફ્રિકા સામે 4 મેચની T20 શ્રેણી 8 નવેમ્બરથી શરૂ થવાની છે. આ શ્રેણી પહેલા જ ભારતીય ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે અને મુખ્ય કોચની જવાબદારી વીવીએસ લક્ષ્મણને આપી છે. જો કે ગૌતમ ગંભીર ટીમનો મુખ્ય કોચ છે, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસને કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં ટીમની સાથે રહેશે નહીં.

1 / 5
ભારતીય ટેસ્ટ ટીમને બોર્ડર-ગાવસ્કર સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા જવાનું છે. ટીમ 10 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. દરમિયાન, દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી પણ છે, જેના કારણે NCAના વડા વીવીએસ લક્ષ્મણ ટીમ સાથે કોચ તરીકે જઈ રહ્યા છે. દક્ષિણ આફ્રિકા સામે 8, 10, 13 અને 15 નવેમ્બરે ચાર T20 મેચ રમાશે. આ મેચો ડરબન, ગકબેરહા, સેન્ચુરિયન અને જોહાનિસબર્ગમાં યોજાશે.

2 / 5
દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે યુવા ખેલાડીઓથી સજ્જ ટીમની પસંદગી કરવામાં આવી છે. આ ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે, પરંતુ ટીમમાં ઘણા નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

3 / 5
ભારતીય T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, રમનદીપ સિંહ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશાક, અવેશ ખાન, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, યશ દયાલ.

4 / 5
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે આવનારા દિવસો ખૂબ જ મુશ્કેલ છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ ગુમાવી છે. હારી ગઈ છે. ટીમ ઈન્ડિયાને હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે જ્યાં તેમણે ટેસ્ટ શ્રેણી સારા માર્જિનથી જીતવી પડશે. તો જ આ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી શકશે. (All Photo Credit : PTI)

5 / 5
Follow Us:
આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા

સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

g clip-path="url(#clip0_868_265)">