ઈજાને કારણે સ્પોર્ટ્સમેનમાંથી અભિનેતા બન્યો, દયાને CIDએ હિરો બનાવી દીધો

સીઆઈડી સિરીયલ છ વર્ષ બાદ ટૂંક સમયમાં સોની ટીવી પર કમબેક કરવા જઈ રહી છે. શોમાં નવા ફેરફારોએ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. CID સિરીયલ 1998 થી ઓક્ટોબર 2018 સુધી પ્રસારિત થઈ હતી.

| Updated on: Oct 28, 2024 | 2:24 PM
સીઆઈડી  સિરીયલ છ વર્ષ બાદ ટૂંક સમયમાં સોની ટીવી પર કમબેક કરવા જઈ રહી છે. શોમાં નવા ફેરફારોએ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. CID સિરીયલ  1998 થી ઓક્ટોબર 2018 સુધી પ્રસારિત થઈ હતી.

સીઆઈડી સિરીયલ છ વર્ષ બાદ ટૂંક સમયમાં સોની ટીવી પર કમબેક કરવા જઈ રહી છે. શોમાં નવા ફેરફારોએ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. CID સિરીયલ 1998 થી ઓક્ટોબર 2018 સુધી પ્રસારિત થઈ હતી.

1 / 11
આજે આપણે એક સિરીયલથી ફેમસ થયેલા અભિનેતા દયાનંદ ચંદ્રશેખરના પરિવાર વિશે વાત કરીશું.

2 / 11
તમે ટીવી શો 'CID' જોયો જ હશે. જેમાં શોનું દરેક પાત્ર ફેમસ થઈ ગયું. પરંતુ આ સીરિયલમાં દરવાજો તોડીને લોકપ્રિય બનેલા દયા હંમેશા ફેન્સની પસંદ રહી છે. તો આજે અમે તમને સીઆઈડીના દયાના પરિવાર તેમજ તેમની પર્સનલ લાઈફ વિશે જણાવીશું.

3 / 11
 ટીવી સિરીયલમાં દયાની ભૂમિકા ભજવનાર અભિનેતાનું સાચું નામ દયાનંદ શેટ્ટી છે. જે એક્ટિંગ પહેલા સ્પોર્ટ્સમેન હતો. પરંતુ એક વખત તેને ગંભીર ઈજા થઈ હતી જેના કારણે તેણે રમત છોડી દેવી પડી હતી.

4 / 11
દયાનંદ ચંદ્રશેખર શેટ્ટીનો જન્મ 11 ડિસેમ્બર 1969ના રોજ કર્ણાટકના દક્ષિણ કન્નડના શિરવા ગામમાં થયો હતો. તેના પિતાનું નામ ચંદ્ર પ્રકાશ શેટ્ટી અને માતાનું નામ ઉમા શેટ્ટી હતુ. તેને બે બહેનો (નયના અને સંધ્યા) છે.

5 / 11
દાયએ મુંબઈની રિઝવી કોલેજ, બાંદ્રામાંથી B.com કર્યું હતું. તેણે સ્મિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્રી વિવા શેટ્ટી છે. અભિનેતા ઝલક દિખલા જા (સીઝન 4), ડાન્સ રિયાલિટી શોમાં પણ ભાગ લઈ ચૂક્યો છે.

6 / 11
પગની ઈજાને કારણે શેટ્ટી સ્પોર્ટ્સમેનમાંથી અભિનેતા બન્યો છે. તે શોટ પુટ અને ડિસ્ક થ્રોઅરમાં માહેર હતો, આ રમતોમાં અનેક ઇનામો જીત્યા છે. 1996માં મહારાષ્ટ્રનો ડિસ્કસ થ્રોનો ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે.

7 / 11
દયાનંદ ચંદ્રશેખર શેટ્ટીએ ઢગલા બંધ જાહેરાતોમાં અભિનય કર્યો છે અને થિયેટર કલાકાર તરીકે પુરસ્કારો જીત્યા છે. મલ્ટી ટેલેન્ટેડ અભિનેતા તરીકે જાણીતા, દયાનંદ શેટ્ટી ઉર્ફે 'દયા', 'સિંઘમ' અને 'ધ ક્રિએટર-સરાજન' જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યો છે.

8 / 11
તેણે ઓડિશન આપ્યું અને 1998માં CID ઓફિસરની ભૂમિકા માટે પસંદગી થઈ હતી.  CIDમાં સિનિયર ઈન્સ્પેક્ટર દયાની ભૂમિકા માટે જાણીતો છે. તે અભિનેતા શિવાજી સાટમ અને આદિત્ય શ્રીવાસ્તવ સાથે શોના મુખ્ય લીડ છે. તેમણે CIDના કેટલાક એપિસોડ પણ લખ્યા છે.

9 / 11
સીઆઈડીનો દયા બોલિવુડમાં પણ એન્ટ્રી કરી ચૂક્યો છે. તેમણે જે ફિલ્મોમાં કામ કર્યું છે તેમાં જોની ગદ્દાર, રનવે અને સિંઘમ રિટર્ન્સનો સમાવેશ થાય છે.તેણે ખતરોં કે ખિલાડીની 5મી સિઝનમાં ભાગ લીધો હતો, પરંતુ ટ્રોફી જીતી શક્યો નહિ.

10 / 11
દયાનંદ શેટ્ટી CID ઇન્સ્પેક્ટર દયાની ભૂમિકા માટે આજે પણ ઘરે ઘરે ફેમસ છે.લોકપ્રિય ટેલિવિઝન સિરીયલ CID છ વર્ષ પછી સોની એન્ટરટેઈનમેન્ટ ટીવી પર રિલીઝ થવા માટે તૈયાર છે. ચાહકો આમોસ્ટ અવેઇટેડ CID સિઝન 2ની રાહ જોઈ રહ્યા છે.

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">