Reliance Industries અને dr reddy’sના શેર ભાવમાં કેમ થઈ રહ્યો છે ઘટાડો? જાણો અહીં કારણ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝના શેર ધારકો પરેશાનીમાં મુકાઈ ગયા છે કારણ કે તેમના પ્રોટફોલ્યોમાં મોટો લોસ બતાવી રહ્યો છે. રિલાન્સના શેરમાં આજે 49 % ઘટાડો તો રેડ્ડીઝ લેબોરેટરીઝના શેર 80 %નો ઘટાડો જોવા મળતા શેરધારકોનો જીવ અધ્ધર થઈ ગયા છે.

| Updated on: Oct 28, 2024 | 12:40 PM
લાસ્ટ વીકના મોટા ઘટાડા બાદ આજે ફરી એકવાર શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. પણ આ બધાની વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝના શેર ધારકો પરેશાનીમાં મુકાઈ ગયા છે કારણ કે તેમના પ્રોટફોલ્યોમાં મોટો લોસ બતાવી રહ્યો છે. રિલાન્સના શેરમાં આજે 49 % ઘટાડો તો રેડ્ડીઝ લેબોરેટરીઝના શેર 80 %નો ઘટાડો જોવા મળતા શેરધારકોનો જીવ અધ્ધર થઈ ગયા છે. ત્યારે હવે બન્ને કંપનીના શેરના ભાવ ઘટી જવા પાછળ કારણ શું છે અહીં સમજો

1 / 7
આજે રિલાયન્સનો શેર 49.61 ટકા નીચે ખૂલ્યો હતો. ખરેખર, આજે સોમવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના શેરના બોનસ ઇશ્યૂ માટે એક્સ-ડેટ છે. કે જે 1:1 બોનસ શેર મળ્યો તેના કારણે તેના શેરના ભાવમાં એડજસ્ટમેન્ટ થયું છે. સ્ટોક એક્સચેન્જો પર આજે આ શેર રૂ. 1,338 પર ખૂલ્યો હતો, જે શુક્રવારના રૂ. 2,655.45 પર બંધ થયો હતો. એટલે કે આજે 49.61 % ઘટાડા સાથે ખુલ્યો હતો. એડજસ્ટમેન્ટ બાદ શેરના ભાવમાં 0.10 ટકાનો ઘટાડો થયો હતો. 10ના ત્રિમાસિક ગાળામાં, તે BSE પર રૂ. 1.30 અથવા 0.10 ટકા ઘટીને રૂ. 1326.45 પર આવી ગયો હતો.

2 / 7
ફ્રી બોનસ શેર મળવાને કારણે રિલાયન્સના 35 લાખ શેરધારકો પાસે કંપનીના શેરની સંખ્યા બમણી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે બોનસ ઈશ્યુના કારણે શેરધારકો પાસે રહેલા શેરની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેનો અર્થ એ કે જો કોઈની પાસે રિલાયન્સના 100 શેર છે, તો તેને વધારાના 100 શેર્સ મળશે, પરિણામે કુલ 200 શેર થશે.

3 / 7
બોનસ શેર ઈશ્યુ હેઠળ મફત શેર મળવાને કારણે શેરનું બજાર મૂલ્ય પણ અડધું થઈ ગયું છે. રિલાયન્સના કિસ્સામાં પણ આવું જ બન્યું છે. એટલે કે જો જોવામાં આવે તો શેરધારકોને કોઈ લાભ મળતો નથી. કારણ કે શેરની કિંમત જે 2 હજાર ઉપર હતી હવે તે 1300ની આસપાસના ગુણોત્તરમાં એડજસ્ટ થઈ ગઈ છે જેમાં તેમને મફતમાં શેર મળ્યા છે.

4 / 7
જ્યારે રેડ્ડીઝ લેબોરેટરીઝના શેરના શેરની વાત કરીએ તો ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે શનિવારે જાહેરાત કરી હતી કે કંપની તેના સ્ટોકને 1:5 ના ગુણોત્તરમાં Split કરશે, જેનો અર્થ છે કે રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક સ્ટોક માટે હવે રૂ. 1ની ફેસ વેલ્યુ સાથે 5 શેર હશે.

5 / 7
ગયા અઠવાડિયે રૂ. 6,514.15ના ભાવે આ શેર બંધ થયો હતો જ્યારે આજે 79.59 ટકાના ઘટાડા સાથે રૂ. 1,328.90 પર ખૂલ્યો છે, આ જોતા જ રોકાણકારોને મોટો આચંકો લાગ્યો છે. રિલાન્સની જેમ અહીં પણ તેની શેર પ્રાઈઝમાં  એડજસ્ટમેન્ટ થયું છે.

6 / 7
 જે 1 શેર 6 હજાર ઉપરનો હતો હવે સ્પિલ થવાના કારણે તેમને 1ની જગ્યાએ 5 શેર મળશે પણ આ સાથે તેના શેરની પ્રાઈઝ પણ તે 5માં ડિવાઈડ થઈ જશે અને આ જ કારણ  એડજસ્ટમેન્ટના કારણે  રેડ્ડીઝ લેબોરેટરીઝના શેરના શેર ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

7 / 7
Follow Us:
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન

Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ

બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video

અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ

ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ

મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">