રોડ શો દરમિયાન કાફલામાંથી નીચે ઉતર્યા PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝ, જાણો કોને મળ્યા
વડોદરા શહેર આજે ઐતિહાસિક મહામુલાકાતનું સાક્ષી બન્યું છે. વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝે એરપોર્ટથી ખુલ્લી જીપમાં મેગા રોડ શો યોજ્યો હતો.
Most Read Stories