Diwali Bonus : તમારે દિવાળી બોનસ આવી ગયું છે? કંપનીઓ દિવાળી પર કેમ બોનસ આપે છે, જાણો ક્યારે થઈ આ પ્રથાની શરુઆત
દિવાળીને ખુશીનો તહેવાર માનવામાં આવે છે અને તેથી જ આ અવસર પર ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને ખુશીથી બોનસ, ભેટ, મીઠાઈ વગેરે આપે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બોનસ ફક્ત દિવાળી પર જ કેમ આપવામાં આવે છે અને અન્ય કોઈ સમયે નહીં? ચાલો જાણીએ શું છે આની પાછળની કહાની?
Most Read Stories