મલ્ટિબેગર PSU સ્ટોકે કરી કમાલ, ખોટમાંથી નફામાં આવી કંપની, સમાચાર આવતાની સાથે જ શેર નોંધાયો ઉછાળો

BHEL Q2 Results: હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઉદ્યોગમાં કામ કરતી કંપનીએ વાર્ષિક ધોરણે રૂ. 238 કરોડની ખોટ સામે રૂ. 96.6 કરોડનો સ્ટૈંડઅલોન નફો કર્યો છે. આ આંકડો પણ મોટો છે કારણ કે તેનો નફો 14 કરોડ રૂપિયા થવાનો અંદાજ હતો.

| Updated on: Oct 28, 2024 | 6:47 PM
BHEL -કંપનીએ એક્સચેન્જને માહિતી આપી છે કે તેણે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં રૂ. 106 કરોડનો નફો નોંધાવ્યો છે જ્યારે ગયા વર્ષના બીજા ક્વાર્ટરમાં રૂ. 63 કરોડની ખોટ થઈ હતી.

1 / 5
જો કંપનીની કમાણીની વાત કરીએ તો તેમાં વધારો થયો છે. કંપનીની કોન્સોલિડેટેડ આવક રૂ. 6584 કરોડ નોંધાઈ છે. જ્યારે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં આ આંકડો 5125 કરોડ રૂપિયા હતો.

2 / 5
BHEL એ ગયા વર્ષના રૂ. 154 કરોડના EBITDA ખોટની સામે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં રૂ. 275 કરોડનો નફો EBITDA (earnings before interest, taxes, depreciation, and amortization)નોંધવ્યો છે.

3 / 5
BHEL શેરની કિંમત વિશે વાત કરીએ તો, પરિણામોની જાહેરાત પછી, તે 6.55% ટકાના વધારા સાથે રૂ. 231.05 પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ રૂ. 79,408.45 કરોડ છે. શેરની કિંમત 1 મહિનામાં 18.29 ટકા અને 6 મહિનામાં 17.46 ટકા ઘટી છે. 1 વર્ષમાં 89.31 ટકાનો વધારો થયો છે.

4 / 5
BHELને આવરી લેતા 17 વિશ્લેષકોમાંથી પાંચે "Buy" રેટિંગ આપ્યું છે, બેએ "હોલ્ડ" કહ્યું છે, જ્યારે તેમાંથી 10એ "sell" ભલામણ કરી છે. BHELની સંભાવનાઓ અંગે વિશ્લેષકોના મંતવ્યો વિભાજિત છે. નુવામાએ સ્ટોક પર ₹425નો ટાર્ગેટ રાખ્યો છે, નોમુરા અને HSBCએ કંપની પર ₹61 અને ₹72નો ટાર્ગેટ રાખ્યો છે. અમે તમને જણાવી દઈએ કે શેર હજુ પણ ₹335ના રેકોર્ડ હાઈથી 29% નીચે છે.

5 / 5
Follow Us:
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી

35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ

વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો

સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા

એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત

રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત

રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video

અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો

g clip-path="url(#clip0_868_265)">