‘નાગિન’ ફેમ એક્ટ્રેસ સુરભી જ્યોતિએ બોયફ્રેન્ડ સુમિત સૂરી સાથે કર્યા લગ્ન, જુઓ -Photo

ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિ અને એક્ટર સુમિત સૂરીના લગ્ન થઈ ગયા છે. એક મ્યુઝિક વીડિયોમાં કામ કરતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. હવે બંને કાયમ માટે સાથે છે.

| Updated on: Oct 28, 2024 | 10:08 AM
'નાગિન' એક્ટ્રેસ સુરભી જ્યોતિ એ લોન્ગ ટાઈમના બોયફ્રેન્ડ  સુમિત સૂરીની સાથે લગ્ન કરી લીધા છે. 27 ઓક્ટોબરે બંનેએ સાત ફેરા લીધા અને લગ્ન કરી લીધા. છેલ્લા કેટલાક દિવસોથી બંનેના લગ્નની વિધિઓ ચાલી રહી હતી. સુરભી પોતે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે તમામ વિધિની તસવીરો શેર કરતી હતી. હવે તેણે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો પણ પોસ્ટ કરી છે.

1 / 5
જે તસવીરો સામે આવી છે તે લગ્ન દરમિયાન લેવાયેલ ફોટોનો છે. અલગ-અલગ તસવીરોમાં અલગ-અલગ ઝલક જોવા મળી રહી છે. સુરભી લાલ રંગના લહેંગામાં જ્યારે સુમિત સૂરી સફેદ રંગની શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. બંનેની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

2 / 5
તસવીરો શેર કરતી વખતે, સુરભીએ હાર્ટ ઇમોજી સાથે કેપ્શનમાં લખ્યું, “હેપ્પી મેરેજ. 27.10.204.” હવે આ બંનેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકોની સાથે મોટા સ્ટાર્સ પણ બંનેને લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.

3 / 5
સુરભી ટીવીની દુનિયામાં એક મોટું નામ છે. તેણે 'કુબૂલ હૈ', 'નાગિન', 'ઇશ્કબાઝ' અને બીજા ઘણી સિરીયલ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. તેણે 'કુબૂલ હૈ' દ્વારા ડેબ્યૂ કર્યું હતું. આમાં તેણે ઝોયાની ભૂમિકા ભજવી હતી, જેમાં તેને ઘણી પસંદ કરવામાં આવી હતી. એક પ્રોજેક્ટ દરમિયાન તેની મુલાકાત સુમિત સૂરી સાથે થઈ હતી.

4 / 5
સુરભીએ 'હાંજીઃ ધ મેરેજ મંત્ર' નામના મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું. કહેવાય છે કે બંને પહેલીવાર તેના સેટ પર મળ્યા હતા. સેટ પરથી શરૂ થયેલો પ્રેમ હવે લગ્ન સુધી પહોંચી ગયો છે. જોકે, સુમિત સૂરીએ 'વોર્નિંગ', '14 ફેરે', 'બબલુ હેપ્પી હૈ', 'વોર્નિંગ 3D' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">