Health Tips : બિમાર દર્દીઓ દિવાળી પર ફટાકડાના ધુમાડા અને પ્રદૂષણથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરો
અસ્થમાના દર્દીઓએ પ્રદૂષણ દરમિયાન તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ દિવાળીમાં અસ્થમાના દર્દીઓ તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે કેટલીક ટિપ્સ વિશે વાત કરીશું.
Most Read Stories