IPO News: લિસ્ટિંગ પહેલા ડરાવી રહ્યો છે આ IPO, ગ્રે માર્કેટમાં સતત ઘટી રહ્યા છે ભાવ, રોકાણકારો મુંઝવણમાં !

આ IPO આવતીકાલે એટલે કે સોમવારે 28 ઓક્ટોબરે લિસ્ટ થશે. કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટ થઈ શકે છે. લિસ્ટિંગ પહેલા કંપનીના શેર આજે રૂ. 32ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ ભાવે આ સ્ટોક માત્ર 16% નો નફો દર્શાવે છે. 21 ઓક્ટોબરે તેનો GMP ₹61 હતો.

| Updated on: Oct 27, 2024 | 7:52 PM
એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપનીનો IPO આવતીકાલે, સોમવારે 28 ઓક્ટોબરે લિસ્ટ થશે. કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ ipo 21 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી ખુલ્લો હતો. આ IPO ત્રણ દિવસમાં 41.54 વખત સબસ્ક્રાઇબ થયો હતો.

1 / 8
NSE ડેટા અનુસાર રૂ. 260 કરોડના IPOને 89,67,061 શેરની ઓફર સામે 37,24,76,076 શેર માટે બિડ મળી હતી. IPO માટે પ્રાઇસ બેન્ડ 192-203 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.

2 / 8
રિટેલ વ્યક્તિગત રોકાણકારો (RII) ક્વોટા 39.79 વખત સબસ્ક્રાઇબ થયો હતો, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણી 82.47 વખત સબસ્ક્રાઇબ થઈ હતી.

3 / 8
ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) નો હિસ્સો 13.91 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. IPOમાં 1.07 કરોડ નવા શેર જાહેર કરવામાં આવ્યા છે. તેમાં 21,10,000 સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS)નો પણ સમાવેશ થાય છે.

4 / 8
તમને જણાવી દઈએ કે દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડ વહીવટી, સંસ્થાકીય અને ઔદ્યોગિક ઈમારતો, હોસ્પિટલો, સ્ટેડિયમ, રહેણાંક સંકુલ અને અન્ય બાંધકામ પ્રોજેક્ટ્સના નિર્માણમાં સક્રિય છે.

5 / 8
Investorgain.com અનુસાર, દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડના શેર સતત ગ્રે માર્કેટમાં ઘટી રહ્યા છે. લિસ્ટિંગ પહેલા કંપનીના શેર આજે રૂ. 32ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.

6 / 8
આ ભાવે આ સ્ટોક માત્ર 16% નો નફો દર્શાવે છે. 21 ઓક્ટોબરે તેનો GMP ₹61 હતો. એટલે કે અત્યાર સુધીમાં દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડના IPOના GMPમાં લગભગ 47%નો ઘટાડો થયો છે.

7 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

8 / 8
Follow Us:
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા

એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત

રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત

રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video

અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો

કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ

Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો

આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો

દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે

g clip-path="url(#clip0_868_265)">