કાશ્મીરમાં માથુ ઉચકતો આતંકવાદ, અખનુરમાં આર્મી એમ્બ્યુલન્સ વાનને બનાવી નિશાન

જમ્મુ-કાશ્મીરના અખનૂરના બટ્ટલ વિસ્તારમાં આતંકીઓએ સેનાની એમ્બ્યુલન્સ વાન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકીઓના આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ પછી સેનાએ માહિતી આપી કે, હુમલાના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2024 | 2:27 PM
મ્મુ-કાશ્મીરના અખનૂરના બટાલ વિસ્તારમાં આજે સોમવારે સવારે સેનાના વાહન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

1 / 5
સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓના આ હુમલામાં કોઈને નુકસાન થયું નથી. આતંકવાદીઓએ સેનાની એમ્બ્યુલન્સ વાનને નિશાન બનાવી હતી.

2 / 5
ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરમાં પણ આવા જ હુમલાઓ નોંધાયા હતા. બારામુલ્લા જિલ્લામાં આતંકવાદીઓએ સેનાના વાહનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે સૈનિકો અને બે પોર્ટર શહીદ થયા હતા.

3 / 5
અધિકારીએ જણાવ્યું કે, બટાલ વિસ્તારમાં સેનાના એક વાહન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં હુમલો કરવામાં આવ્યો હતો તે વિસ્તારમાં સૈન્ય અને પોલીસ સુરક્ષા દળ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

4 / 5
ગયા અઠવાડિયે, જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના જવાનો અને કુલીઓને લઈને એક કાફલો અફ્રાવત રેન્જમાં નાગિન પોસ્ટ તરફ જઈ રહ્યો હતો ત્યારે બોટાપથરીમાં આતંકવાદીઓએ સેનાની બે ટ્રકો પર આડેઘડ ગોળીબાર કર્યો હતો. ( તસવીર સૌજન્ય-PTI )

5 / 5
Follow Us:
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video

અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ

ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ

મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
g clip-path="url(#clip0_868_265)">