પાણીમાં આ એક વસ્તુ નાખીને નહાવાથી શરીરમાં ક્યારેય નહીં આવે પરસેવાની દુર્ગંધ, જાણો

તમે જાણો છો કે ઘણા લોકો શરીરમાં આવતી પરસેવાની દુર્ગંધ થી છુટકારો મેળવવા માટે ડિઓડરન્ટનો ઉપયોગ કરે છે, પરંતુ તે હંમેશા અસરકારક સાબિત થતું નથી. જોકે આ દુર્ગંધ થી છુટકારો મેળવવા તમે અન્ય ટિપ્સ પણ અપનાવી શકો છો.

| Updated on: Oct 27, 2024 | 6:14 PM
હાલના સમયમાં શરીરમાં પરસેવાની દુર્ગંધ દૂર કરવા લોકો ડીઓડરન્ટનો ઉપયોગ કરે છે પરંતુ તેમાં રહેલા રસાયણો ત્વચાની સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ફટકડીનો ઉપયોગ કરવાથી તમારા શરીરમાં દિવસભર સુગંધ આવશે.

1 / 6
ફટકડી વડે શરીરની દુર્ગંધ દૂર કરી શકાય છે. ફટકડીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે તે શરીરની ગંધને ઓછી કરવામાં મદદ કરે છે.

2 / 6
એક વાસણમાં ઠંડુ પાણી લો, તેમાં ફટકડીનો ટુકડો નાખીને તેને ઓગાળી લો અને આ દ્રાવણને કોટન કે કપડામાં બોળીને શરીરના તે ભાગો પર લગાવો જ્યાં દુર્ગંધ આવતી હોય.

3 / 6
તમે ફટકડીના પાવડરમાં આવશ્યક તેલના 2 ટીપાં મિક્સ કરીને ત્વચા પર લગાવી શકો છો.

4 / 6
એક ચમચી ફટકડીના પાવડરને ગરમ પાણીમાં ઓગાળીને તેને સ્પ્રે બોટલમાં ભરી દો. તેને તમારા શરીર પર સ્પ્રે કરો.

5 / 6
ઉનાળાની ઋતુમાં ફટકડીના પાણીથી સ્નાન કરવાથી પરસેવાની દુર્ગંધ ઓછી થાય છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફકતી આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોપગ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી)

6 / 6
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો

111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ

ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ

ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video

વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત

"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા

CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video

હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક

g clip-path="url(#clip0_868_265)">