દરિયામાં રહેતા આ જીવમાંથી મળી આવે છે કિંમતી મોતી
મોતીની રચના એ એક કુદરતી પ્રક્રિયા છે, જે દરિયામાં જોવા મળતા ચોક્કસ પ્રકારના જીવોની અંદર પેદા થાય છે. દરિયાઈ મોતી ખૂબ જ કિંમતી વસ્તુ છે. જે એક દરિયાઈ જીવ દ્વારા બનાવવામાં આવે છે. ત્યારે આ લેખમાં તેના વિશે જાણીશું.
Most Read Stories