માત્ર 699માં મળી રહ્યો છે Jioનો આ ફોન ! મુકેશ અંબાણીએ લોકોને આપી દિવાળીની મોટી ભેટ

Jio Bharat Phone માં વપરાતો માસિક પ્લાન ફક્ત 123 રૂપિયાનો છે, જે Airtel અને Vodafone Ideaના પ્લાન કરતાં 40 ટકા સસ્તો છે. આ ફોનમાં તમને 455 થી વધુ લાઈવ ચેનલો, મૂવી પ્રીમિયર અને QR કોડ સ્કેનિંગ જેવી સુવિધાઓ મળશે.

| Updated on: Oct 28, 2024 | 11:27 AM
મુકેશ અંબાણીએ દિવાળી પર તેમના યુઝર્સને એક શાનદાર ભેટ આપી છે. Jioના તમામ 4G યુઝર્સ આ ગિફ્ટનો લાભ લઈ શકે છે. રિલાયન્સે થોડા મહિના પહેલા જ ભારતમાં Jio Bharat ફોન લૉન્ચ કર્યો હતો અને હવે કંપનીએ 4G ટેક્નોલોજીને દરેકના હાથમાં લાવવા માટે આ દિવાળી પર આ ગિફ્ટ આપી છે.

1 / 6
દિવાળી ઑફરમાં તમને Jio ભારત ફોન 30 ટકાના ડિસ્કાઉન્ટ પર મળશે અને આ ફોનનો ઉપયોગ કરવા માટે તમારે દર મહિને 123 રૂપિયાનું રિચાર્જ કરવું પડશે. જેમાં તમને અનલિમિટેડ ફ્રી વોઈસ કોલ સાથે 14GB ડેટા મળશે.

2 / 6
Jio Bharat Phone માં વપરાતો માસિક પ્લાન ફક્ત 123 રૂપિયાનો છે, જે Airtel અને Vodafone Ideaના પ્લાન કરતાં 40 ટકા સસ્તો છે. આ ફોનમાં તમને 455 થી વધુ લાઈવ ચેનલો, મૂવી પ્રીમિયર અને QR કોડ સ્કેનિંગ જેવી સુવિધાઓ મળશે. તમને ફોનમાં JioPay અને JioChat જેવી પ્રીલોડેડ એપ્સ પણ મળશે. સ્ટોર સિવાય તમે JioMart અથવા Amazon પરથી ફોન ખરીદી શકો છો.

3 / 6
અગાઉ, રિલાયન્સ જિયોએ 15 ઓક્ટોબરે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં બે નવા 4G ફીચર ફોન લોન્ચ કર્યા હતા. ફીચર ફોન V3 અને V4 4G ફીચર ફોન Jio ભારત સીરીઝ હેઠળ લોન્ચ કરવામાં આવ્યા હતા. કંપનીએ નવા મોડલને 1099 રૂપિયાની કિંમતે માર્કેટમાં લોન્ચ કર્યા હતા.

4 / 6
ગયા વર્ષે કંપનીએ Jio Bharat V2 મોડલ લોન્ચ કર્યું હતું. કંપનીએ તે સમયે એવો પણ દાવો કર્યો હતો કે લાખો 2G ગ્રાહકો JioBharat ફીચર ફોન દ્વારા 4G નેટવર્ક સાથે જોડાયેલા છે.

5 / 6
V3 અને V4ની વિશેષતાઓ : નવો નેક્સ્ટ જનરેશન 4G ફીચર ફોન લેટેસ્ટ ડિઝાઇન, 1000 mAh પાવરફુલ બેટરી, 128 GB સુધી એક્સપાન્ડેબલ સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફીચર ફોન 23 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. Jio Bharat ફોન માત્ર 123 રૂપિયામાં માસિક રિચાર્જ કરી શકાય છે. તેમાં અમર્યાદિત વોઈસ કોલ અને 14 જીબી ડેટાની સુવિધા મળશે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">