Sovereign Gold Bond કે Gold ETF, દિવાળીમાં કઇ સ્કીમમાં રોકાણ કરવાથી મળશે વધુ રિટર્ન ?
જો તમે દિવાળી પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે જાણવું જોઈએ કે ભૌતિક સોના સિવાય સોનામાં રોકાણ કરવા માટે અન્ય ઘણા વિકલ્પો છે. તેમાં સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB), ડિજિટલ ગોલ્ડ અને ગોલ્ડ ETF જેવા નામ છે. આજે અમે તમને આ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.
Most Read Stories