‘ટીમ ઈન્ડિયા મેચ જીતવા માગતી ન હતી?’ ન્યુઝીલેન્ડ કેપ્ટને ભારતીય ખેલાડીઓના ઈરાદાઓ પર ઉઠાવ્યા સવાલ
એક તરફ ટોમ લાથમની કેપ્ટન્સી હેઠળ ન્યુઝીલેન્ડની પુરૂષ ક્રિકેટ ટીમે ભારતીય ટીમને સતત બે ટેસ્ટ મેચમાં હરાવીને શ્રેણી પર કબજો જમાવ્યો હતો, તો બીજી તરફ સોફી ડિવાઈનની કપ્તાની હેઠળની ન્યુઝીલેન્ડની મહિલા ટીમે ભારતીય મહિલા ટીમને બીજી વનડેમાં હરાવી ODI સિરીઝમાં 1-1થી બરોબરી કરી લીધી છે. જોકે મેચ બાદ ન્યુઝીલેન્ડની કેપ્ટને જે નિવેદન આપ્યું હતું, તેનાથી ભારતીય ખેલાડીઓના ઈરાદાઓ પર ઉઠી રહ્યા છે.
Most Read Stories