CNG કે EV, કઈ કારમાં આગ લાગવાનું જોખમ છે વધારે ? જાણો
કાર CNG હોય કે ઈલેક્ટ્રિક જો કારની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો કોઈપણ કારમાં આગ લાગવાનું જોખમ વધી શકે છે. સીએનજી અને ઇલેક્ટ્રિક કાર બંનેમાં અલગ-અલગ કારણોસર આગ લાગવાની સંભાવના છે. ત્યારે જો તમે પણ CNG અથવા ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે આગ લાગવાનું કારણ શું છે ?
Most Read Stories