Tataની આ કારમાં મળશે ડબલ સનરૂફ ઓપ્શન, દિવાળી પર મળી રહ્યું છે રૂપિયા 1.25 લાખનું ડિસ્કાઉન્ટ
Tata Nexon ભારતની સૌથી સુરક્ષિત કારોમાંની એક છે. હવે તમે આ SUVને બે સનરૂફ ઓપ્શન સાથે પણ ખરીદી શકો છો. હવે તમને Nexonના પેટ્રોલ અને ડીઝલ વર્ઝનમાં પણ પેનોરેમિક સનરૂફ મળશે. બીજી તરફ નેક્સોન ખરીદીને, તમે તહેવારોની ઓફર હેઠળ ડિસ્કાઉન્ટ ઓફર્સનો પણ લાભ લઈ શકો છો.
Most Read Stories