Tapi: નિઝર તાલુકા પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો- Photos
Tapi: નિઝર તાલુકા પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાનો અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમા દેશના વીર જવાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશભક્તિને યાદ કરવામાં આવી. આ તકે તાલુકા કક્ષાએ મારી માટી મારો દેશ અંતર્ગત તૈયાર કરવામાં આવેલા અમૃત વાટીકામાં મહાનુભાવો દ્વારા માટી ચોખાને અર્પણ કરવામાં આવ્યા હતા.
Most Read Stories