CM ભૂપેન્દ્ર પટેલે કરી દિવાળીની અનોખી ઉજવણી, અમદાવાદમાં દિવ્યાંગ છાત્રાઓ દ્વારા બનાવેલ દીવડાની કરી ખરીદી, જુઓ Photos

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર સ્થિત અંધ કન્યા પ્રકાશ ગૃહની મુલાકાત લીધી. અહીથી ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા બનાવેલ દીવડાની ખરીદી કરી હતી. અહીં અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા દિવાળીના તહેવાર દરમ્યાન અક્મ આવે તેવા આકર્ષક દીવા તૈયાર કરવામાં આવ્યા હતા.

Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 29, 2024 | 8:03 PM
અમદાવાદના અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

1 / 5
દિવ્યાંગ દીકરીઓની આ કલાને પ્રોત્સાહન  મળે તેવા ઉદ્દાત ભાવથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ દીવડાઓની ખરીદી કરી હતી.

2 / 5
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને  દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમ્યાન અમદાવાદના ડેપ્યૂટી મેયર જતીન પટેલ, અ.મ્યુ.કોની  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી હાજર રહ્યા હતા.

3 / 5
અંધ કન્યા પ્રકાશ ગૃહના પ્રેસિડેન્ટ ક્ષિતિશ શાહ, સંસ્થાના મેનેજિંગ કમિટી ટ્રસ્ટી રાજન હરિવલ્લભદાસ, સંસ્થાના એડમિનિસ્ટ્રેટર સ્મિતા શાહ તેમજ સ્થાનિક રાજકીય અગ્રણીઓ, શિક્ષકો, સંસ્થાની કન્યાઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીએ આ દીકરીઓએ બનાવેલ દિવડા ખરીદ્યા અને દીકરીઓના મોઢા પર સ્મિત રેલાવ્યું હતું.

4 / 5
ઉમંગ અને ઉજાસનું પર્વ દિવાળી સૌ માટે વિશેષ પર્વ છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ કોઈ જ ઔપચારિકતા વિના પોતાના લાડકવાયા પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ જ ફટાકડા ખરીદી કરવા પહોંચ્યા હતા. એટલું જ નહીં, તેમણે પરિવારજનો સાથે ઉલ્લાસથી ફટાકડા ફોડીને દિવાળીની ખુશાલી મનાવી.

5 / 5
Follow Us:
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન

ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન

g clip-path="url(#clip0_868_265)">